મારુતિ ફન્ટી
મારુતિ ફન્ટી, ૨ ટુ ઓનર, પ્યોર પેટ્રોલ, 1998 મોડલ, વીમો પૂરો, પાર્સિંગ પૂરું, પીયુસી પૂરું, ગાડી ટીપ ટોપ, ચાર ટાયર નવા, ટેપ નવું, સેન્ટ્રલ લોક, એસી બંધ, લેવાની હોય તે જ કોલ કરે. હિરેન ખગ્રામ મોટી ગોપ. કોન્ટેક નંબર. ૯૮૯૮૨૪૨૯૬૮
...વધુ વાંચો
હિરેન ખગ્રામ