છોટા હાથી
2010 મોડલ..વિમો પારસિંગ નવા ભરેલ.. બેટરી નવી.. ટાયર નવા.. કમાનો કરાવેલી તાપ મારેલ... વિલ સર્વિસ ચારેય... દાલા માં પ્લેટ બેસાડેલી.. ગાદી માં ક્યાય સડો નથી... એન્જિન પાવરફૂલ... ફીક્સ કીમત થી દેવાનિ છે..1 લાખ. 80 હજાર માં ..
...વધુ વાંચો
Nadir Khan Belim