મકાઈ સાઈલેજ
સાઇલેજ સોનેરી ભૂરા રંગનો પશુઓ માટેનો ખોરાક છે. સાઇલેજ મકાઇના પાકને ડોડા સાથે લીલી અવસ્થામાં કટિંગ મશીન દ્રારા જીણી (1.0 થી 1.5 ઇંચ) કટિંગ કરી એર ટાઈટ પેકીંગ કરવાથી ઍનઍરોબિક પ્રક્રિયા દ્રારા બેસ્ટ કવાલિટીનું ખોરાક બની જાય છે. સાઇલેજમાં ખુબ જ પોષક તત્ત્વો હોય છે.
સાઈલેજ પશુઓ માટે સંપૂર્ણ પૌષ્ટિક આહાર છે. જે પશુઓને ખવડાવતા દાણમાં ૫૦% સુધીનો ઘટાડો થાય છે. જેથી પશુપાલકને ખર્ચમા બહુ મોટો ઘટાડો થાય છે.
...વધુ વાંચો
Chirag Tadha