કચરાનું ઓર્ગેનીક ખાતર ખરીદો.
હવે ખરીદો ડાયરેક્ટ માલિક પાસેથી વચ્ચેના દલાલને છોડો અને સસ્તુ ખરીદો.
અમો ખુદ આ ખાતર કાઢીએ છીએ.
રાજકોટના માથી નીકળેલ ખાતર તમારા ગામ સુધી પહોચાડી આપશું.
આ ખાતર જમીનને ફળદ્રુપ બનાવે છે.
પાકની ઉપજ વધારે છે.
સંપર્ક:- 9081962355
9879458420
...વધુ વાંચો
Nilesh Bhogesara