Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
જુનાગઢ
dirp vesva ni se
Karmadip Junjiya
Dec 04 '24 06:03 PM
dirp vesva ni se
Karmadip Junjiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
netafim ne se
સ્થળ : ધણેજ નાની,માળીયા હાટીના,જુનાગઢ
View All
dirp vesva ni se
netafim ne se
...વધુ વાંચો
Karmadip Junjiya
ટપક કોઇની વેચાવહોયતો કેજો
કોઈની ટપક વેચવાની હોય તો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે જેવી ટપક હશે એવા ભાવ છે અને નવી હશે તો નવા ના ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
રેન પાઈમ ફીટીગ માટે કપલીન
રેન પાઇપ ફીટીંગ માટે ફુવારા ના ડગરા માં ફીટ કરવા માટે કપલીન ર0 નંગ એક નો ભાવ 15 રૂપિયા
...વધુ વાંચો
Yogesh Hari Dodia
ટપક પદ્ધતિ વેચવા ની છે
તરબૂચ 🍉 અને કોઈ પણ સાક ભાજી માં વાપરવા લાયક ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવા નુ છે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કીલો ના ભાવ ...55...55...55... આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
Gopal Bhai Koyani
ટપક પધધતિ. વેચવા નું છે
2 વીઘા જમીન ની છે મો . 9662690640
...વધુ વાંચો
Nipun Chandera
પિયત ની ટપક નવી
તરબૂચ.ટેટી.કેળ.મરચી.તેમજ દરેક પાક માટે ડબલ હોલ ચાર લિટર વાળી ટપક લેવા માટે ફોન.ન.9099557513
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ટપકની નળી વેચવાની છે
નેટાફિમ 20,mm 1.25 , ફુટ નેટાફિમ 16,mm 1.25 , ફુટ ભુવા 16.mm 1.25.ફુટ ફિલ્ટર પણ મળી જાશે જે કોઈ ખેડુત ભાઈઓ ને લેવાની હોય તો ફોન કમેન્ટ કરો
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
જૂની કે નવી કોઈપણ ને ડ્રીપ વેચવાની
જૂની કે નવી કોઈને ડ્રીપ વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી નડી હશે એવા ભાવ દેવામાં આવશે વજનમાં 50ની કિલો લેવામાં આવશે 50 થી 60 સુધીની લેવામાં આવશે એવી નળી હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ડીપ
4. 5વિધા
...વધુ વાંચો
Parth Kamaliya
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવા નુ છે અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કીલો ના ભાવ...55..55..55... રૂપિયા આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા.રંગપર.. ગોપાલ ભાઇ કોયાણી...
...વધુ વાંચો
Gopal Bhai Koyani
3 ni fhuvara paip leva na che
koyna pase hoy to kejo bhanvad vistar
...વધુ વાંચો
Mamand Hingora
Tapak &filter devanu che
16 mm tapak devani che
...વધુ વાંચો
Z Udiya
Dar Borni motar 10 Hp 8 Rot
10 HP 8 ROTAR PAMAP
...વધુ વાંચો
Bera Ramabhai
ડ્રિપ
20mm 500મીટર ના 1 રોલ ના 2600 16mm 500મીટર નાં 1 રોલ ના 2300
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
રેનપાઈપ
રેનપાઈપ કઈ કંપનીનું સારુ આવે
...વધુ વાંચો
જગદીશ ભાઈ બારડ આહીર
ડ્રિપ લાઇન ફુવારા લાઇન
ખાસ ઉનાળુ તલ અને ડુંગળી માટે ડબલ દ્રીપર સવા ફૂટે 4 લીટર પાણી આપતી ગોલ્ડન દ્વીપ વસાવો હવે કોઈ પણ સબસિડી ઝંઝટ વગર.....16 અને 20 એમ એમ તેમજ સ્ટીલ ના ચપડા સાથે ફુવારા પાઈપ 2.5 અને 3 ઇંચ માં
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ટપક નવી
ડબલ હોલ ચાર લિટર વાળી.ટેટી.તરબૂચ.કેળ.તેમજ દરેક પાક માટે સારું રીઝલ્ટ.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
2Hp, singal fej motor flite
2 hp singal fej motor FLOTEC company 6mahina vapreli compni fiting motor 70 fit hed
...વધુ વાંચો
Ranpariya Jayshukh
ડ્રીપ ના ચોટીયા વેચવાના છે
ડ્રીપ ના ચોટીયા વેચવાના છે બે વર્ષ વાપરેલ છે 16 mm મો 9586144945 અજીત ભાય ભેટાળી
...વધુ વાંચો
Ajit Darbar
પંમ્પ વૅચવાનો છે
૧૩ રોટર નો પંમ્પ છે ૧૫૦, ના રોટર છે સ્ટીલ ( sss) નો છે પંમ્પ નવો છે
...વધુ વાંચો
Bharat Bhai Ahir
motor and pipe
10 HP 10 stage હેવી મોડેલ S.S. બોડી મોટર અને જેકેટ નાયલોન પંમ્પ (પર સ્ટેજ હેડ 40 fit) ટોટલ હેડ - 400 fit 2.5 mm 10 kg હેવી પાઇપ મીટર -90 m Pump set mrp - 15,000₹ Paip miter mrp - 150₹ વધુ માહિતી માટે સંપર્ક કરો….👇👇👇 Owner rohit bhai Mo: 77789 35142
...વધુ વાંચો
Rohit Karangiya
7.5hp motar pup12
Virambhai Kuchhadiya. 8758155275 7.5hp pup12rotar no 1.5ni line 600foot kebal 700 foot akho set falkan kapnino se
...વધુ વાંચો
વિરમભાઈ કુછડીયા
ટપક નવી સે
ટેટી.તરબૂચ.બટાકા.મરચી તેમજ દરેક પાક માટે ડબલ હોલ ચાર લિટર વાળી સારું રિઝલ્ટ.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ડ્રિપ લેવાની છે.
૧૬ mm ડ્રિપ લેવાની છે. ૪૦૦ મીટર ના ૨૫ બંડલ લેવાના સે જૈન , નેટાફિમ, બારસન, સારી કંપની ના ચાલે. મો ન. ૯૫૭૪૦૫૩૦૩૦
...વધુ વાંચો
Pravinbhai Dodiya
ટપક નળી લેવા તેમજ વેચવા માટે
ટપક પદ્ધતિનો ભંગાર વેચવા માટે ફોન કરો.એક કીલો ના ભાવ...57...57...57... આપીશું અને એક વીધા ના...1500....1700...2200....2500.... રૂપિયા સુધીના ભાવ આપીશું અમારા વધારે કોઈ વેપારી તમને ભાવ આપશે નહી... એ અમારી ગેરંટી.... ખરીદી અમારા સ્થળ ઉપર રહેશે જામકંડોરણા...
...વધુ વાંચો
Gopal Bhai Koyani
વેચવાનું છે
drip no garedo
...વધુ વાંચો
Bhavesh Sakariya
ડ્રીપની નળીઓ કોઈને વેચવાની હોય તો
ટપકની નળીઓ કોઈની વેચવાની હોય તો અમારી ખરીદી 365 દિવસ ચાલુ રહેશે તમારા સ્થળે આવીને લઈ જાશે અને સારા ભાવ આપશે કોઈપણ ભાઈને વેચવાની હોય તો અમારો સંપર્ક કરો
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપકની નળી જુની તથા નવી
જે કોઈ ખેડુત ભાઈઓ ને જુની તથા નવી ટપકની નળી લેવાની તથા વેચવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો અમારી ખરીદી ઓલ ગુજરાત મા ચાલુ છે પાઈપ અને ફિલ્ટર પણ ચાલશે
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
ફુવારા
ફુવારા વેચવાના છે 3 નંગ છે એક નંગ 500 છે નવે નવા છે વાપરેલ નથી
...વધુ વાંચો
Mukesh Ram
ડ્રિપ નળી
જોઈ એ તેટલી ડ્રિપ ની ISI 16.mm અને 20mm ડબલ હોલ નળી મળશે , ડાયરેક્ટ ફેક્ટરી થી આખા ભારત માં ડિલિવરી ફ્રી.... 16mm 6.50/મીટર 20mm 7.50/મીટર
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
મોટર વેચવાની છે
7.5 ની મોટર છે 5 ની મોટર છે બેય વેચવાની છે
...વધુ વાંચો
Navaz Bhatti
juni drip
juni drip ne filter ne badhu levanu che 4 vighama thay jay aetlama
...વધુ વાંચો
Kripal Dodia
ફુવારો વેચવાનો છે
મોટો ફુવારો વેચવાનો છે સ્ટેન્ડ સાથે
...વધુ વાંચો
હરદાસ વીરમ બાપોદરા
ડ્રિપ
ડબલ હોલ ચાર લિટર વાળી.સુપર ક્વોલિટી. ૨૦mm ૫૦૦ મીટર ના ૨૬૦૦ ૧૬mm ૫૦૦મીટર ના ૨૧૦૦ ફુવારા પાઇપ ના ૪૦૦ ૨.૫ ના ફિલ્ટર ના ૨૫૦૦
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ટપકની નળી જુની તથા નવી તુટેલી
જે કોઈ ખેડુત ભાઈઓ પાસે જુની તથા નવી તુટેલી કે ઉંદરોએ કોતરેલી તથા ડીપરબંધ થયેલી ટપકની નળી વેચવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
2 નળો વેચવાનો છે
350ફૂટ હેવી બે પંપ છે 8 રોતર બીજો 6 રોટર
...વધુ વાંચો
Raju M Gadhavi
Kelvin no 2 no raso devano 6e
2 varas thya
...વધુ વાંચો
Kanji Dodiya
વિંધ્યા એગ્રીટેક. - ઉપલેટા
HDPE ISI PIPE ફુવારા પાઈપ અને ફુવારા સેટ બોર મા ઉતરવાના પાઈપ જમીમ માં પાથરવાના પાઈપ
...વધુ વાંચો
Vindhya Agritech
ટપક ની નળી 16 mm નીછે
45 બડલ ભાવ એક કીલા ના 75 રુપીયા ચાલુ નળી છે 15 ઈસને ગાળે ડ્રીપર છે
...વધુ વાંચો
Jiva Bhai Khuti
પાવર કેબલ વાયર
ત્રી ફેજ પાવર કેબલ વાયર 6 sq mm 3 કોર એલ્યુમિનિમ ડબલ ઇન્સ્યુલેટેડ કોટેડ વાયર 1000 ફૂટ કોઈ ને જોઈતો હોઈ તો 9275090186 ફોન કરવો , વાયર ના ફોટા માં વાયર ની માહીતી દેખાય છે ,
...વધુ વાંચો
જયદીપસિંહ મોરી
3 ni motar borwel 2.5 no Raso
3 hp ni motar borwel 2.5 no Raso sathe levanu se hoy to phon karjo 84018 94212
...વધુ વાંચો
Vijay Parmar
ડ્રીપ ની નળી વેચવાની છે
6 નવા બંડલ સે 16 mm એક બંડલ ની કિંમત 3500 se બીજા ત્રણ બંડલ જુના છે
...વધુ વાંચો
Dharmesh Chhatrodiya
ડ્રિપ નળી
હવે ડ્રિપ વાપરતા ખેડૂતો માટે આનંદ ના સમાચાર, હવે ગોલ્ડન ડબલ દ્રીપર નળી વસાવો કોઈ પણ કાગળ ની જંજત વગર, ખાલી નળી જોઈએ તેટલી મળશે, 16 એમએમ 6.50 /મીટર અને 20એમએમ. 7.50/ મીટર,. આઈ એસ આઇ ક્વોલિટી.
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો અમારી ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટેકસમો મોટર
6.5
...વધુ વાંચો
Uttamsinh Sisodiya
10 એચપીની મોટર થ્રી ફેઝ
10 એચપી ની મોટર થ્રી ફેઝ ત્રણ રોટર ચાલુ કન્ડિશનમાં અર્જન્ટ આપી દેવાની છે
...વધુ વાંચો
Mesur Ahir
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે અને ફિલ્ટર સેટ પણ વેચવા નુ છે અને કંપની પેકિંગ નવા બંડલ 4 લીટર વાળા ડબલ ડ્રીપર ... અને કોઈપણ પાસે ભંગાની ટપક પદ્ધતિ વેચવાની હોય તો એક કિલોના ભાવ..55...રૂપિયા આપી શુ... ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે કોલ કરો..
...વધુ વાંચો
Gopal Bhai Koyani
uflora થ્રી ફેઝ મોટર 20ની
uflora 900ફૂટ ની રેંજ 20/18
...વધુ વાંચો
Surpalsinh Gohil
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ