3 d jcb વેચવાનો છે
કોઈપણ જાતનો ફોલ્ડ નહિ આખું બનાવેલું મશીન છે એક રૂપિયાનો પણ વેલ્ડીંગ નથી ક્યાંય પિનબોસિંગ નવા કરેલા પાછળના ડીપર ના સેન્ટ્રલ pin નો આખો નવું કામ કરેલું એન્જિન નવું બનાવેલ કિંમતમાં ખાલી માન રહેશે 2005 નું મોડલ છે અને વન ઓનર છે
...વધુ વાંચો
Harish Ghadavi