થોભણ ભારાઈ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સોન કપિલા ગાય વેચવાની છે 20 થી 22 દિવસની કાચી ગયા વેતરમાં સાત થી 7:30 l દૂધ હતું ટોટલ જાતની જવાબદારીમાં આપવાની છે ચારે ચાર આચાર કમ્પલેટ છે સાવ સોજી છે ઓરીજનલ કપિલા ગાય કોઈપણ જાતનો ફોલ્ડ નથી ગેરંટીથી સાથે આપવાની છે