Rayka Karashan ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય દેસી ગાય છે
ત્રીજુ વેતર છે દુધ 5 લીટર દૂધ છે ગાય ને
એક મયના ની વાર છે સારો નથી એટલે
વેસવાની છે કોય જાત વાધો નથી બાકી
ગાય બોવ સારી છે
દોવા મા સોજી ગમે તે ને દોવા ની સુટ
કીમત 17:500 રાખેલી છે ગેમે તોજ ફોન કરો
ગમે તોજ ફોન કરવા