ભેંશ વેચવાની છે
એક ભેંશ ૧૫ દિવસ ની વીયાણેલી દુધ ૫ લીટર દોવામા સટપટ કરે અજીસન દેવુ પળે એની કીંમત ૭૦ હજાર બીજી ખડેલી જાફરી ડોઢ મહીના ની ગાભણી છે ઠાલી કરીને લેવાની એની કીંમત ૩૭ હજાર બીજો પાડો દાવ દાવાની મારવા ની જવાબદારી એની કીંમત ૫૫ હજાર
...વધુ વાંચો
Vajshi Varu