Harpalsinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રીજા વેતરની ભેંસ છે પારુ નથી ત્રણ મહિના થયા વિયાણી તેને પારુ મારવાના કારણે ઇન્જેક્શન મારીને એક દોવા દે છે ટાઇમનું ત્રણ લિટર દૂધ આપે છે.25 દિવસ થયા બીજદાન મૂક્યું તેને. કિંમત માં ફેરફાર થઈ જશે.