હરસુખ ચુડાસમા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે.
બીજું વેતર ૮ દિવસ ની વીયાયેલ.
નીચે પાડો છે. દોવા મા સાવ હોજી છે.
ફૂલ જવાબદારી થી આપવાની છે.
૪/૫ ચાર થી પાંચ લીટર દૂધ છે.
કિંમત: ૮૦,૦૦૦
ગામ: સાંગરસોલા તા: કેશોદ. જી: જુનાગઢ
મોબાઈલ નંબર: ૯૮૯૮૭૩૫૫૪૨
નામ: હરસુખભાઈ ચુડાસમા