સિંગતેલ
શુદ્ધ સીંગતેલ (15કિલો નેટ, નવો ડબ્બો )
ઉદ્દેશ્ય: રાહત દરે શુદ્ધ સિંગતેલ ખવડાવવાનો
આ વખતે મગફળી ના ભાવ ખુબ ઓછા છે તો એકદમ વ્યાજબી ભાવ થી લોકો ને શુદ્ધ સિંગતેલ ખવડાવવાનો અમારો ધ્યેય છે.
કોઈ પણ જાતની ભેળસેળ વગર દેશી મગફળી નું શુદ્ધ સિંગતેલ
ગેરન્ટી: આખા વર્ષ દરમિયાન સિંગતેલ મા કોઇ ખરાબી જણાય તો તોડેલો ડબ્બો પાછો. (લેબ ટેસ્ટિંગ કરાવવા ની છૂટ )
...વધુ વાંચો
રોહિત રાણપરિયા