Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નર્સરી રોપ
ગુજરાત
પોરબંદર
ટમેટી નો રોપ વેચવાનો છે.
Bhavesh Odedara
Jan 10 '25 11:52 AM
ટમેટી નો રોપ વેચવાનો છે.
Bhavesh Odedara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ટમેટી નો રોપ વેચવાનો છે. ખાત્રીબધ રોપ વેચવાનો છે.
સ્થળ : આદિત્યાણા,રાણાવાવ,પોરબંદર
View All
મુહમ્મદ હુસેન ચુડલી9824974158
માંગરોળ માં વષો થી જુનાં અને જાણીતા ચુડલી બાગ અમારે ત્યાંથી નારયળી નાં દરેક જાતના ખાત્રીબંધ રોપા વ્યાજબી ભાવે મળશે અને તે પણ પોતાની નારયળી માં થી બનાવેલા રોપા
...વધુ વાંચો
મુહમ્મદ ચુડલી
પીળી પતિ ડુંગળી નો રોપ
પીળી પતિ ડુંગળી નો રોપ વેસવાનો સે ખાતરી બંધ સે સોફાય એવો તૈયાર જ સે
...વધુ વાંચો
Rajesh Bhagvan Bhai Barad
ડુંગળી નો રોપ
૨૦ વીધા ભરાય એટલો રોપ
...વધુ વાંચો
Jitendrasinh Chudasama
ખારેક
સારી ખારેકના રોપા છે.નર કે માદા ની કોઈ જાત ની ગેરેન્ટી નહીં, 50 રોપાના ઓર્ડર પ્રમાણે ભાવ ફેરફાર થાશે.
...વધુ વાંચો
Kandoriya Hardik
કેસર આંબાની કલમો વ્યાજબી ભાવે મળશે
બાગાયત માટે 💯 (સો) કરતા પણ વધારે જાતના ફ્રુટના કલમી રોપાવો તેમજ બીજ થી બનાવેલા રોપાવો હાજરમાં મળશે જેમ કે 🥭કેસર આંબાની કલમો 🥭સોનપરી આંબાની કલમ .........🥭🥭 મિયા ઝાકી આંબાની કલમ 🥭 તોતાપુરી આંબાની કલમ 🥭રાજાપુરી આંબાની કલમ 🥭હિમ સાગર આંબાની કલમો 🥭 12 માસી આંબાની કલમ 🥭આમ્રપાલી આંબાની કલમો 🥭ભાદરવો આંબા ની કલમ 🥭અષાઢીયા આંબાની કલમ .......🥑 એવો કોડા ની કલમ .........🍑 જાપાની રેડ જામફળ ની કલમ 🍏સીતાફળમાં એમ એમ કે વન થાય સુપર ગોલ્ડ સુપર ગોલ્ડ તેમ છતાં સીતાફળમાં 18 જાતની કલમી રોપાવો 🍐જામફળમાં પાંચ જાતની કલમી રોપાવો 🍓લીચી માં ત્રણ જાતના કલમી રોપાવો 🍒 ચેરી ની કલમ એપલ 🌴 ખારેકના પ્લાન્ટ 🫒બોરમાં પાંચ જાતના કલમી રોપાવો 🍋બારમાસી કાગજી લીંબુ ના કલમી રોપાવો 🍊માલટાની કલમ 🍊મોસંબી ની કલમ 🍊થાય બતાતી ઓરેન્જની કલમ 🍊ચાઈનીઝ ઓરેન્જની કલમ 🎄 સ્ટાર ફ્રુટ ની કલમ 🍑 રેડ ફણસ ની કલમ 🥦 ગ્રીન ફણસ ની કલમ 🍑 પિંક ફણસની કલમ 🫐 પારસ રાવણા ની કલમ 🍈પારસ આમળાની કલમ 🪴બારમાસી ગુંદા ની કલમ 🍑સફેદ જાંબુ ની કલમ 🍊લાલ જાંબુ ની કલમ 🍀ચેતૂર 🍗ખાટી આંબલી ની કલમ 🍗મીઠી આમલીની કલમ 🫒સ્ટાર આંબલી 🌳ચીકુ ની કલમ 🌳 કાલિપતિ ચીકુ ની કલમ 🌳રેડ બનાના ચીકુ 🪴ભગવા સિંધુરી દાડમની કલમ 🪴અંજીરની કલમ 🌵ડ્રેગન ફ્રુટ તેમજ 🌳બદામ 🪴કાજુની કલમ 🪴સોપારી ના રોપ 🍈પેસન ફ્રૂટ 💐અલગ અલગ 12 કલરની ગુલાબની કલમો🌴 નાળિયેરીના રોપા તેમ છતાં બધી જાતના ફૂટના બીજમાંથી બનાવેલા રોપાઓ પણ મળશે
...વધુ વાંચો
મારુતિ ફાર્મ એન્ડ નર્સરી
પિદિપતી ડુંગળીનો રોપ વેચવાનો છે
પંચ ગંગા બિયારણ નો રોઅપ છે ખાતરી બંધ 4 વીઘા જમીન ભરાય એટલો છે
...વધુ વાંચો
Kaushik Vachhani
ડુંગળીનો રોપ વેચવાનો છે પીળી પતિ
આશરે 15 વીઘા નો રોપ છે પીડી પત્તીનો કોઈને લેવો હોય તો કેજો 15 વીઘા માં થાય એટલો રોપ છે પીળી પતિનો
...વધુ વાંચો
Suresh Parmar
પીડીપતિ ડૂગરિનોરોપ વસવાનોછે
12વિઘાભરાય
...વધુ વાંચો
Bhikhu Keshwala
આ રોપ ડુંગળી વેચવાનો છે લાલ પતી
ભાવમા થય જાછે એક વીઘા ઉપર થાય એટલો છે
...વધુ વાંચો
Dipak Makvana
pidi patty dungli rop
35 vigha ma thay atlo
...વધુ વાંચો
Dipak Gojiya
ટમેટી નો રોપ વેચવાનો છે.
ટમેટી નો રોપ વેચવાનો છે. ખાત્રીબધ રોપ વેચવાનો છે.
...વધુ વાંચો
Bhavesh Odedara
પીળી પતી ડુંગળીનો Rop
ઘરના જ બિયારણમાંથી કરેલો ખાતરી બંધ Rop વ્યાજબી ભાવથી વેચવાનો છે.82 કરમના 40 ક્યારા છે. આશરે 70 વીઘા ભરાય એમ છે. હવે ચોપાઈ એવો થઈ ગયો છે. એકદમ નૈરવો અને ખડ વિનાનો છે. રાણા ખીરસરા, અમુભાઈ વિરપરીયા, 9408731181
...વધુ વાંચો
Amrutlal Virpariya
બુધેલ સફેદ લીલો રોપ
30વીઘા
...વધુ વાંચો
Bhavesh Ahir
Chana bechvana
Ora mate
...વધુ વાંચો
મહેન્દ્ર સાંગાણી
nariyeli rop
Lili Vander D×T nariyeli no rop vechavano che agal thi odarar apavo
...વધુ વાંચો
Khimabhai Solanki
દવા
નારિયળી મા ફાલ ખરી જતો હોઈ અને નવો ફાલ ન આવતો હોઈ એની દવા આપવા ની છે 100%રિજલ્ટ છે 25% ડિસ્કાઉન્ટ મા આપવા ની છે જેને લેવી હોઈ તે કોલ કરે.
...વધુ વાંચો
Rahul Jadav
પીડીપતિ ડૂગરિ નોરોપ
વૈશવાનોશે 12વિધાનો7984257817
...વધુ વાંચો
Bhikhu Keshwala
રીંગણ, ટમેટાના રોપા
રીંગણમાં ૫ વેરાયટી અને ટમેટામાં ૩ વેરાયટીના રોપા તૈયાર મળશે.
...વધુ વાંચો
Foga Malde Khuti
રોપ વેશવા નો છે
રોપ વેશવા નો છે
...વધુ વાંચો
અજય ગોઢાણીયા
dungdi.no.rop
pilipati
...વધુ વાંચો
Vinod Bharvadiya
મોરપીંછ રીંગણા નું બીયારણ વેસવાનુ
Shailesh r rathod
...વધુ વાંચો
Shailesh Rathod
લોટણનારયલી ના રૉપ 1થી5ફૂટ
ખાતરી બંધ 1થી5ફુટ ના છે ખાલી લોટણ ના જ છે વ્યાજબી ભાવ વાવા લાયક
...વધુ વાંચો
Ibrahim Kalvat
7990831746
તનગાયવેસવાનીછેએકપેલુવેતરછે5લીટરદુધછેતનઘાભણ..બીજી..બીજાવેતરમાછે6લીટરદુધછે..તીજીગાયતીજાવેતરમાછે.6લીટરદુધછે
...વધુ વાંચો
જેઠાભાઈ મુધવા
rop
vechvano Marchi shikhar . mariya saniya tiyp
...વધુ વાંચો
Hitesh Kandoriya
star fruit
સ્ટાર ફ્રૂટ ના રોપા વેચવાના છે.
...વધુ વાંચો
Dax Chavda
બાવર
બાવર ફુલ કાટા વારો લાબા કાટા
...વધુ વાંચો
Keshu Jadeja
લાલ રોપ
લીલો રોપ લાલ વેચવા નો છે
...વધુ વાંચો
Bhavesh Bhammar Ahir
nariyeli na ropa
vechvana se
...વધુ વાંચો
Vipul Karmur
ડુંગળી નો રોપ
ડુંગળી નો રોપ વેચવા નો છે ઘર ના બિયારણ થી કરેલ સે પીળી પતી સે 1.5 વીઘા માં થશે વ્યાજ બી ભાવે દેવાનો સે
...વધુ વાંચો
Shyam Bhuva
પીળી પતી ડુંગરી નો રોપ વેચવાનો
1.5 વીઘા માં થાય એટલો વ્યાજ ની ભાવે દેવાનો છે9726751060 ફોન કરવો
...વધુ વાંચો
Shyam Bhuva
લોટણનો બગીચો
લોટણનો બગીચો રોપ બનાવવા માટે આપવાનો છે નંબર 9723688584
...વધુ વાંચો
Jadav Rajesh
વાસ
કાલાવડ,શીતલા
...વધુ વાંચો
Dipak Matiya
પીળીપતી ડુંગળી નો રોપ વેચવાનો છ
૧ વિધા માં થાય એટલો છે. ધર નું જ બિયારણ છે અતીયિરે ચોપાય એમ છે ભાવ ૨૦૦ રૂપિયા કર્મ ના
...વધુ વાંચો
Jayesh Khunti
પિરી પતી
બિયારણ ફૂલ જવાબદારી વારૂ અત્યાર ચોપાય એમ છે 1કરમ ના 200 ભાવ
...વધુ વાંચો
Sanjay Khunti
રીંગણ નો રોપ મલશે
મહાદેવ ફાર્મ & નર્સરી બોલાસ પાટિયા આજોઠા ૯૩૧૩૧૨૦૨૦૫
...વધુ વાંચો
Nirav Pampaniya
Dogri na rok
Rajpati 7990709580
...વધુ વાંચો
Dilip Kuchhadiya
ડુંગરી નો રોપ પીરીપતી બોવ સારો
રોપ વેચવા નો છે
...વધુ વાંચો
Mahesh Bhai Rathod
રીગણીનોરોપ. ભટીયાનો. છે
રીંગણી. નોરોપ.વેચવાનોછે.રૂપીયેસોડ
...વધુ વાંચો
સંજય મોરી
ટમેટા નો રોપ વેચવાનો છે7698724582
ટમેટા નો રોપ વેચવાનો છે 7698724582 દેવશી ભાઇ
...વધુ વાંચો
Bharat Bhai Godhaniya
🌴 નારિયેળી ના રોપા ખાતરી બંધ 🌴
🌴 2 થી 5 ફૂટ સુધીના રોપા મળશે લોટડ અને બોનાના રોપા 🌴મળશે ઘરઘરાઉ. mo. 9624485560. kol mi sar
...વધુ વાંચો
Juned Bumadiya
મરચી રોપ વેચવાનો છે
730,2401,38,7300,612, ચીલી,દેશી ભૂગર મરચી નો રોપ વેચવાનો છે
...વધુ વાંચો
અરશી મેર
Marchi nop vesvano se
730,2401 no marchi no rop vesvano se
...વધુ વાંચો
Ranmal Ranavaya
ગિરનાર ટમેટા
ગિરનાર ટમેટા નો રોપ વેસવા નો છે
...વધુ વાંચો
Haresh Galchar
ડુંગળીનો Rop વેચવાનો છે.
પીળી પતી ડુંગળીનો રોપ્ર, આશરે સાત વિઘામાં છાટેલો (વાવેલો) છે. ઘરનું જ ખાત્રિબંધ બી છે. હાજરમાં ચોપાઈ એવો છે. જેને લેવો હોય તે કોલ કરે. રાણા ખીરસરા, અમુભાઈ,9408731181
...વધુ વાંચો
Amrutlal Virpariya
રોપ વેચવાનો છે
રોજપતી ડુંગળી નો રોપ વેચવાનો છે
...વધુ વાંચો
હરદાસ વીરમ બાપોદરા
ઙુગરી નો રોપ Ranavav
ઙુગરી નો રોપ ranavav mo. 75670 00028 RanavavRanavav
...વધુ વાંચો
Abhesh Keshwala
સફેદ રોપ બુધેલ
પોણા વિધાનો સે રોપ ખાતરી બંધ સે
...વધુ વાંચો
Bharatbhai Kantariya
લખમણભાઇ રામભાઈ
રોપ ટમેટાનો વેચવાનો છે
...વધુ વાંચો
Lakshman Rama Odedra
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ