વૈજ્ઞાનિક કેલ્ક્યુલેટર
શીર્ષક: – Casio fx-991ES PLUS વૈજ્ઞાનિક કેલ્ક્યુલેટર નવી જેવી સ્થિતિમાં!
વર્ણન:
મારો Casio fx-991ES PLUS વૈજ્ઞાનિક કેલ્ક્યુલેટર વેચવાનું છે, જે માત્ર 6 મહિના માટે જ ઉપયોગમાં લેવાયું છે. આ સંપૂર્ણ રીતે કાર્યરત છે અને કોઈ સમસ્યા નથી. ઇજનેરી, ગણિત અને વિજ્ઞાન માટે આદર્શ કેલ્ક્યુલેટર.
417 ફંક્શન, જેમાં મેટ્રિક્સ ગણતરી, ઈન્ટિગ્રેશન, ડિફરંશિએશન વગેરે સામેલ.
સોલાર અને બેટરી સાથે ડ્યુઅલ પાવર.
વેચવાનું કારણ: હવે અભ્યાસ માટે જરૂર નથી.
...વધુ વાંચો
Sanket Gondaliya