EECO 2018
ઇકો મોડલ 2018 કિંમત 3,70,000
કિંમત ફિક્સ નથી કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે
10,000 ડાઉન પેમેન્ટ માં ગાડી આપવાની
બાકીની લોન થઈ જશે
ટાયર ચાર નવા બેટરી નવી
ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નહીં તમામ કામ કરેલ પેટ્રોલ સીએનજી બંનેમાં ચાલુ
...વધુ વાંચો
Kanabhai Dhila