મગફળીનો ભુકો (માંડવીનો પાલો)
મગફળીનો ભુકો (માંડવીનો પાલો)
G 20 મગફળીનો ભુકો
એકદમ લીલો
20 વિઘા
ઓપનેરમાં(હલર) કાઢવામાં આવ્યો છે..
થેશરમાં કાઢેલ નથી...
છેલ્લે કોઇ પણ દવા છાંટેલી નથી
એકદમ ધુલ વગરનો..1945854
રોડની બાજુમાં
મગફળીમાં પણ દવાના 2 છંટકાવ જ કરેલા છે
ગામ - થાણાપીપળી
તાલુકો - વંથલી
જિલ્લો -જુનાગઢ
મો. 92657o3746
જેનિષ સોલંકી
...વધુ વાંચો
Jenish Solanki