પ્યોર કાઠીયાવાડી વછેરો
વશરો વેચવાનો છે ઓરીજનલ કાઠીયાવાડી લાઈન નો છે
બાપ-: ચંદ્ર સાવરકુંડલા વાળો સરકારી ઘોડો
માં-: કેડી ઉમેદ કાઠીયાવાડી
ઉંમર-: 11 મહિના
માર્કિંગ-: આગલો પગ જમણો ધોયેલો છે અને પાછલો પગ ડાબો ધોયેલો છે બીજા બંને પગમાં જવાબ છે. ચારે પગે જાબરા લાઈન માર્કિંગ માથા ઉપર પટ્ટો પી ગયેલો બાલ ભમરી નો ચોખ્ખો ગળામાં દેવમણ હાથે પગે શોખો બધી જવાબદારી ખીલ્લે સાવ સોજો છોડે પાણ વાળો
બધાએ કાઠીયાવાડી પોઇન્ટ
સાટામાં નૂકરો વછેરો હોય તો હાલે સારી ઘોડી હોય તોય હાલે વાળી માં હાલે એવો કાઠીયાવાડી વછેરો છે
સાળંગપુર મંદિરમાં કનૈયા ઘોડા નો સગો ભાઈ કાનનો એકદમ ટૂંકો છે ઓરીજનલ કાઠીયાવાડી છે કૂદવામાં બે પગે ચાલે છે
ખાસ-: જે કોઈ ભાઈને લેવો હોય એ જ ફોન મેસેજ કરે ભાઈ વિડિયો ફોટા જોવા હોય તો whatsapp માં મને મેસેજ કરી દે instagram નો ફોટો મૂકી દઈશ એમાં બધાએ ફોટા વિડિયો જોવા મળશે એકડે એક થી છે
...વધુ વાંચો
દિલીપભાઈ વજુભાઈ શેખલિયા