ટ્રેક્ટર ભાડા માટે
ટ્રેક્ટર ભાડા માટે આપવાનું છે
ગાડું પણ છે ફોરવીલ
જેસીબી ની પાછળ હોય તો કોન્ટેક્ટ કરવો
ઉના તાલુકાનુ કોઇબી ગામ ચાલે
જે પાડો ચાલતો એ રીતે ભાડું વ્યાજબી ભાવે શું કરવું પડે
બે-ત્રણ દિવસનું હોય તો ફોન કરવો
સિમેન્ટના ડમ્પમાં જગ્યા હોય તો ફોન કરવો
તેમાં રોડ પ્રમાણે ભાડું દેવું પડશે
કાયમ માટે હોય તો સિમેન્ટમાં ફોન કરવો
ઉના કોડીનાર કોઇબી જગ્યાએ ડમ્પ હોય આપણે ચાલે
તેમાં 10 ટન ની કેપીસીટી લગે આપણે ભરી શકશો
અવરલોડ ની વિરુદ્ધ આપણે નહિ હકીએ
...વધુ વાંચો
Sunil Makavanha