Ramesh Makwana ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
કંડીશન સારી છે કોઈ પણ જગ્યાએ એક પણ સડો નથી કંપની ફીટીગ વસ્તુ છે એક પણ વસ્તુ બદલાવેલ નથી ટાયર બેય નવા નાખેલા છે એમ આર એફ ના ફુલ જવાબદારી થી આપવાનું છે કિંમત વીકૅતા ના નિયમો અને શરતો પર બદલાય શકશે