ભેંસ વેચવાની છે
(૪) સોથુ વેતર વિયાશે ૧૫ થી ૨૦ દિવસ કાઢશે . અને ત્રીજા વેતર માં ૬:૫ આળાસ લીટર દૂધ કરતી હતી. અને ઘર ની પાડી હતી અને બીજું કે ઉ અને આસર કે પેટ ની જવાબદારી છે બાકી તો મારા પાસે અવાર ની સાલ માં દુઃખી છે એટલે વેચવી પડેશ અને બીજું કે કોઈ પણ પેલાં વેતર માં હોય તો સાટા પણ કરાવા છે એ બે મહીને વીયાય તો પણ સાલે 🐃👈 પણ પેલું વેતર હોય તો જ જોયે છે બાકી નહીં
...વધુ વાંચો
भरत ओङेदरा