Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
બિયારણ - દવા
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ગિરનાર ચાર
Chana Bhai Gamara
Dec 15 '24 03:24 PM
ગિરનાર ચાર
Chana Bhai Gamara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
કપાસ વારા પડા મા વાવેલ 12 વિઘા મા 400 મણ ઓ રિજનલ ફુલ ગેરેન્ટી ફોન આ નંબર મા કરવો 9727287136
₹ 1400
સ્થળ : ભંડારીયા,ખંભાળિયા,દેવભુમિ દ્વારકા
View All
Gj45 મગફળી બિયારણ માટે
Gj45 નંબર મગફળી બિયારણ માં આપવાની છે
...વધુ વાંચો
Ramesh Bhut
બી
પીરીપચી
...વધુ વાંચો
Mayur Gohil
128 nabar bt 32 manadavi
128 nabar bt 32 madavi hoi to kejo 1000 thi 1020 bhav
...વધુ વાંચો
Jitesh Ahir
ગિરનાર -4 વેચવાની છે
વીઘે 40 મણ નો ઉતારો 3 વીઘા માં 6 ખાંડી અને 1.5 મણ નો ઉતારો છે.. ભાવ..1500 એક મણ ના ગામ.. મોવાણા તાલુકો..કેશોદ મો. નં..8154898396
...વધુ વાંચો
Vishal Makwana
ગીરનાર-૪
૧ વિધા મા ૪૦ મણ નો ઉતારો,બિયારણ માટે જવાબદારી વાળી મગફળી,૧૦૦ મણ જ છે વેલા તે પેલા.
...વધુ વાંચો
Pradip Jalu
magfali Biya ranma devay tevi s
39 nambar super Kori se khatri bandha se
...વધુ વાંચો
Anil Umaretiya
માંડવી.
41 . માંડવી બીયારણ માં વેચવા નિ છે એકદમ કોરી સે 52નો ઊતારો .આડી જાયત . વિધે 2ખાડિ થય સે ..... બિપીનભાઈ વાઢિયા.મો. 8347955090 આ નંબર માં ફોન કરવા વીનંતી......
...વધુ વાંચો
Dipak Vadhiya
9 નંબર મગફળી
9 નંબર મગફળીનું બિયારણ વેચવાનું છે મગફળી વેચવાની છે એક મણ ના 1500 રૂપિયા રાખેલા છે
...વધુ વાંચો
Ranjit Odedra
38નંબર માડવી બિયારણ વેચવાનું છે
સાવ કોરી 53 નો ઉતારો છે સારી કોલેટી છે
...વધુ વાંચો
Ajaysinh Polabhai Parmar
વેલા વગરના વાલ નું બિયારણ
વેલા વગરના દેશી ટુકડી વાલ.. 90 દિવસે ઓછા પાણીએ પાકતું બિયારણ વહેંચવાનું છે, 20 કિલોના ભાવ 2100 ફિક્સ છે, .
...વધુ વાંચો
Narsing Dodiya
જી. જે. જી =૨૨
જાત- જી. જે. જી =૨૨ નંબર : અંદાજે = ૨૫૦૦ મણ (૧૨૫ ખાંડી) મગફળી છે. : ઓરીજનલ બિયારણ ( સુપર કોલેટી ની મગફળી છે.) : કાંધુ, વીણાટ ભેગુ નાખેલ નથી. મશીન થી ચોખી કરેલ છે. મશીન નું પછોટ પણ ભેગુ નાખેલ નથી . : બિયારણ એકદમ ચોખું સે કોય બીજી જાત નું ભેળસેળ નથી : ઉતારો=૧૫૨ નો સે : રિકવરી=૧૧૦ ની છે. :૧૬ ગુંઠા ના વીઘા મા ૩૦ મણ નો ઉતારો આવેલ છે. : કોય પણ જાત નો દગો નય આવે. :રૂબરૂ આવી ને જોઈ જવાની. : ભાવ=૧૩૦૦ એક મણ ના.
...વધુ વાંચો
Prakash Maher
ગીરનાર 4 મગફળી
100 ખાત્રી બંઘ મગફળી મલશે ગીરનાર 4 ભાવ એક મણ 1350
...વધુ વાંચો
Ramesh M. Babariya
ગિરનાર 4
માંડવી વેચવાની છે બ્યાન માટે ગિરનાર 4...પુરા ઉતારાની...
...વધુ વાંચો
Rajshi Ramshi Chavda
G41
G41 સારા માં સારો ઉતારો 50 નો ઉતારો છે
...વધુ વાંચો
Ajju Jora
desi khatar
8 Patra tractor
...વધુ વાંચો
Mahesh Ulva
જય મચ્છુ કૃપા પથ્થર સપ્લાય
પોરબંદર કુછડીરાતડી મિયાણી ઓડદર લિડ પ્રમાણે ભાવ
...વધુ વાંચો
Rajubhai Bharavad
39 નંબર માંડવી નું બી વેચવાનું છે
48 નો ઉતારો 16 ગુઠા ના વીઘા માં 38 થી 40 ઉતરે કોરી છે સાવ ૧૨૫૦રૂપિયા 20 કિલો પાવ ફિક્સ છે
...વધુ વાંચો
રાહુલ ડાભી
છાનીયું ખાતર વેચવાનું છે
ચોખ્ખુ ખાતર છે
...વધુ વાંચો
Mayur Bhodadariya
paking begs supplier and manufactur
khetpedas ,khatar, biyaran, bharwa mate, plane ane printed available, all size available.
...વધુ વાંચો
Hemal Ravat
માટવી
દેવાની. છે. 39
...વધુ વાંચો
રાજેશ ભાઈ કરંગીયા
magfali biya ran ma deva ni se
39 nambar super Kori se khatri bandha
...વધુ વાંચો
Anil Umaretiya
66 નંબર માંડવો
માંડવો સુપર બેસ્ટ બિયારણ છે
...વધુ વાંચો
જીગ્નેશ નકુમ
ગીરનાર ૪
૧૦૦% ઓરીજનલ, બિયારણ માં દેવાનું છે
...વધુ વાંચો
Nakul Nanera
મગફળી.
બીયારણ વેચવાનુ છે કે.41....9624141098.આ.ઉપર.ફોન.કરવો.વિરંમભાઇ
...વધુ વાંચો
નગાભાઇ વારા
ગિરનાર ૪
૧૦૦% ઓરિજનલ ૧ વીઘા માં ૩૫ મણ નો ઉતારો ખાતરી સાથે બિયારણ માં દેવા નું છે. ભાવ ૨૦ કિલો ના ૧૫૦૦
...વધુ વાંચો
Bharat Karmur
magafali
g20
...વધુ વાંચો
Karan Bariya
જીવીશ માંડવી G22 નંબર
G22 નંબર
...વધુ વાંચો
Ajju Jora
પીળી પતિ ડુંગળી બિયારણ
ફુલ જવાબદારી થી વેચવાનું છે
...વધુ વાંચો
Pradip Dodiya
સાશઠનબરનૂબિયારણવેશવાનુછે
સાશઠનબરનુબિયારણવેશવાનુછે
...વધુ વાંચો
કિરણસિહ સિસોદીયા
39 નંબર મગફળી
39 નંબર મગફળી વેચવાની છે બીયારણ ની મગફળી છે 80 ગુણી છે કોરે કોરી છે સારા ઉતારા ની મગફળી છે જે ને લેવી હોય તે ને રુબરુ મુલાકાત લેવી કીમત મણ ના 1250 છે એક જ ભાવ
...વધુ વાંચો
Mayur Bhadrka
૧૨૮ માંડવી નું બીયારણ વેચવા નું છે
Raj Odedara
...વધુ વાંચો
રાજુભાઈ ઓડેદરા
magfali nu biyaran
Gujarat -10magfali nu biyaran vechva nu che Pani full khame . 24 ni jariye vavetar jadi mandvi junvani biyaran . Khandi mandvi na 28000
...વધુ વાંચો
Karmdeep Kumar Dodiya
magfali biya ran ma deva ni se
39 nambar super Kori se
...વધુ વાંચો
Anil Umaretiya
સાણીયુ ખાતર વૅસવાનુ સૅ
સાણીયુ ખાતર 15=17 ટૅલર છે ઍક ટૅલર ના 3600ભાવસૅ 50 ભૅગુ દૅવાનુ સૅ
...વધુ વાંચો
Kana Bhai Karavdra
ગિરનાર 4 મગફળી ખાતરી બંધ બિયારણ
પુરા ઉતારા વાળું કોરી (પલરા) વગર મગફળી બિલ્ડ નું વાવેતર કરેલ હતું રૂ.1550 (એક મણ) 20 કિલો નાં ભાવ.
...વધુ વાંચો
મહેશભાઈ આહિર
ગીરનાર 4
દેડવા બીયારણ માટે વેસવા ની છે
...વધુ વાંચો
Mayur Ahir
ડુંગરીનું બી
ડુંગરીનુપીડી પતી નાફેડ નું સર્ટી ફાઈ બિયારણ ઓરીજનલ મળશે
...વધુ વાંચો
Vejabhai Odedara
જી ૪૫ મગફળી
બિયારણમાં દેવાની સે બે વર્ષથી વાવીએ ગયા વર્ષે દશ વિઘામાથી બાવીશ ખાડી થઇ હતી આ વર્ષે પણ અંદાજે એટલી થાએ
...વધુ વાંચો
રાજેશ જેઠવા
jiru. saltifay. 9 kg. che.
vijay. palus. jiru. salti. fay. vavta. vadhelu. che. 450. nu. kilo. apvanu. che
...વધુ વાંચો
Vijay Ambaliya
ગિરનાર પાંચ બિયારણ વેચવાનું છે
નવું બિયારણ ગીરનાર પાંચ સારું બિયારણ ગ્રીન ક્રોપ કંપનીનું બિયારણ મો.નં- 9825673219 ખાંડીના 28 હજાર રૂપિયા
...વધુ વાંચો
Aniruddh Solanki
લોક -1 ઘઉં બિયારણ વેચવાનું છે
લોક -1 . ઘઉ, કાગડા વગરના અને ચારેલા છે.20 મણ છે. સર્ટિફાઇડ વાવેલા હતાં.
...વધુ વાંચો
Amrutlal Virpariya
ગિરનાર ચાર
કપાસ વારા પડા મા વાવેલ 12 વિઘા મા 400 મણ ઓ રિજનલ ફુલ ગેરેન્ટી ફોન આ નંબર મા કરવો 9727287136
...વધુ વાંચો
Chana Bhai Gamara
G20 અને G 37 નબર
મગફળી બિયારણ વેચવાનું સે
...વધુ વાંચો
Jaydip Kodiyatar
સફેદ ચણા વેચવાના છે
બેરલ પે ક
...વધુ વાંચો
Nishant Chabhad
39 નંબર મગફળી વેચવાની છે
કોરી મગફળી છે વીઘે 38 મણ થયેલ છે ભાવ 1200
...વધુ વાંચો
દેવશી Ahir
બારદાન , શણીયા કોથળા મળસે
whole sale price ane shorted sari quality na jatthabandh aaje j mangavo tamara khetare delivery madse
...વધુ વાંચો
Hemal Ravat
માંડવી ન્યુ બિયારણ વેચવાનું છે
જી20 બિયારણ વેચવાનું છે. કોઈ પણ લેવું હોય તો ફોન જો નંબર 8200779666
...વધુ વાંચો
દિવ્યેશ બંધિયા
મગફળી વેચવાનિ ગિરનાર 4
તા પડધરી જી રાજકોટ. ગામ જીલરીયા
...વધુ વાંચો
Vraj Bhanderi
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ