ઘોડી વેચવાની છે
ઘોડી વેચવાની છે રોકડે દેવાની છે 5 વરસ ની છે ચારેય પગ ધોયેલા છે 1 થાણ આપેલુ છે 20 દીવસ થયા બતાવી દીધી હીગોળગઢ પાથૅ ઘોડો બતાવો છે 58 હાઈટ છે કીમત થોડોક ફેરફાર કરી દેસુ રેવાળ 25 30 ચાલે છે કુદી ને બે પગે ચાલે છે
...વધુ વાંચો
Hardik Bhai Kathi