Hardik Bhai Kathi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘોડી વેચવાની છે રોકડે દેવાની છે 5 વરસ ની છે ચારેય પગ ધોયેલા છે 1 થાણ આપેલુ છે 2 મહિના થયા બતાવી એના હીગોળગઢ પાથૅ ઘોડો બતાવો છે 58 હાઈટ છે કીમત 30000. ફીકસ રાખેલી છે ઈમરજન્સી મા દેવાની છે વેલા ઈ પેલા