6352915373
3 ગાય વેચવાની છે 1 ગાય પેલુ વેતર 15 દિવસ ની વિહાણેલ છે અઢી ત્રણ લિટર દૂધ છે અને સાવ સોજી 2ગાય ત્રણ મહિનાની વિહાણેલ ત્રણ લિટર દૂધ છે અને ત્રણ આચર છેસાવ સોજી છે અને 3ગાય 15દિવસ ની કાચી છે ત્રણ આચર છે અને સાવ સોજી છે ફુલ જવાબદારીથી વેચવાની છે આ ત્રણેય ગાયોમા કોઈ જાતનો ફોલ્ટ નથી ચારાના હિસાબે વેચવાની છે કિંમત 1=6000=2=5000=3=12000
...વધુ વાંચો
Jaydeep Muchar