Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
અમરેલી
jarsi odaki vechavani se
Previous
Next
Drvishal Lavadiya
Mar 21 '25 11:27 AM
jarsi odaki vechavani se
Drvishal Lavadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
1 lu vetar jarsi vechavani se 25 divas ni var se 9723127186 aaa number ma call ke mg karvo
₹ 55
સ્થળ : લાલકા,બાબરા,અમરેલી
View All
ગીર હોડકી વેચવાની છે
૩ વરસ ની છે
...વધુ વાંચો
Jayesh Barad
આ બે જર્સી ગાય વેચવાની છે
પેલી ગાય વેતર 2 બીજું 22 દિવસની વાણેલી નીચે વાછડી છે દૂધ પાંચ લીટર હાજરમાં છે ગમે એને દુય લેવાની છૂટ કિંમત 45000 બીજી ગાય ત્રીજુવેતર 15 દિવસની વાણેલી દૂધ સાડા ચાર લીટર આવે નીચે વાસુડો સે કિંમત ₹40,000 કિંમતમાં ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
Hardik Dodiya
ગીર વાછડી
ગીર વાછડી ૭ મહિનાની. માં નુ દુધ ૮ લિટર. બુસો બુલ ની છે.
...વધુ વાંચો
Hitesh Karavdara
ગાય. અને. વોટકી. વેશવાનાશે
બેની. કીમત. 50હજાર
...વધુ વાંચો
Dhulesh Mori
કાબરી ગાય
૫ મહિનાની ઘાબણ ૪ વેતરની માં 4 લીટર દૂધ
...વધુ વાંચો
Jignesh Chavda
biju vetar
biju vetar
...વધુ વાંચો
Jitesh Poshiya
દેશી ગાય વેચવાની
બીજુ વેતર 1દિવસ ની વિયાણલ નીચે વાછડો દુધ 6લીટર કિમત 25000
...વધુ વાંચો
Deepakbhai Patel
1 mhina ni vihayel
vesvani che
...વધુ વાંચો
Anirudh Ahir
બે ઓડકીયુ વેસવાનુ છે
બન્ને ઓડકીયુ ઘાભણ છે કાડીઓડકી ને ૫ મો મહીનો ઘાભ છે તેની કીમત ૩૫૦૦૦ હજાર અને લાલ ઓડકુ ૨ મહીના નો ઘાભ છે તેની કીમત ૧૫૦૦૦ ૬૩૫૨૩૧૦૧૯૮
...વધુ વાંચો
હરેસ ઝાલા
વાછરડી વેચવા ની છે...
ગીર વાછરાડી વેચવાની છે , ૧૯ મહિના ઉમર , મોબાઇલ નંબર:- ૯૭૨૬૯૨૮૩૦૩
...વધુ વાંચો
ભાસ્કર ભાઈ
એક.તીજુ..દુધ.7..કીમત.45000
એક.પેલુવેતર઼.જવાબદારી..કમત.25000
...વધુ વાંચો
નાગદાન જાદવ
gir vasdi vesva ni se
2 . 5 varsah ni se
...વધુ વાંચો
Laxman Kuchhadieya
gay
gay vechvani che javabdari thi aapvani che
...વધુ વાંચો
Dasa Parth
2 કાંકરેજ ગાય
2 કાંકરેજ ગાય છે બંને ને 15 દિવસ ની વિયાવા ની વાર છે બનાસ કાંકરેજ ગાય ને દિવસ નું 17 લીટર દૂધ હતું ને કચ્છી કાંકરેજ ને દિવસ નું 8 લીટર દૂધ હતું પેલા વેટર માં બંને હોડકી બીજા માં. હવે વિયાયસે અંગ આવ ની ફૂલ જવાબદારી
...વધુ વાંચો
Chirag Gadhavi
ગાય
ગાય તાજી વાણેલી સાવ હોજી ૫.૫.લીટર દૂધ .૩આસળ નીચે વાસળી મો..૭૦૪૧૩ ૨૯૧૨૯
...વધુ વાંચો
Jogidas Sindhav
ખુટ વેચવા નો છે
2.5વષ ઉપરનો છે 8128172211
...વધુ વાંચો
Mahipatsinh Sisodiya
Hf ક્રોસ
10 દિવસ ની કાચી 9 લીટર દૂધ ઊંચાઈ લંબાઈ પૂરી ટોટલ જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Mehulbhai Kamliya
દેશી ગાય
3 વેતર 6 લીટર દુધ 15 દિવસ ની વાર
...વધુ વાંચો
વેરશી ભાઈ રબારી
કોર્સ ગાય
વેચવાની છે
...વધુ વાંચો
Sukhabhai Ghid
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 2 જુ વેતર નીચે વાછરડો 6લીટર દૂધ 13 દિવસ ની વીયાયેલ સાવ સોજી ગામ ઉમરાળા
...વધુ વાંચો
Chintan Kher
ગીર ગાય
ગીર ગાય પેલું વેતર ૭ લિટર દૂધ નિસે વાસડો દોવા માં સોજી
...વધુ વાંચો
Bipin Asodriya
હોઙકી વેચવાની સે બીજું વેતર સે
નીચે વાચઙી છે (કિંમત 45 હજાર રૂપિયા )
...વધુ વાંચો
Vishal Karena
કાંકરેજ ગાય વેચવાની છે
પેલા વેતરની ગાય છે સાવ સોજો છે 20 દિવસની વિહાણેલ છે ચાર લીટર દૂધ છે બધી જવાબદારીથી વેચવાનું છે ચારેચાર આચળ કમ્પ્લીટ છે
...વધુ વાંચો
Mahavir Ratoda
ગાય જરશી વેચવાની
સાટુપસાલે
...વધુ વાંચો
ધવલ ટોળીયા
દેસી જરશિ
દેસી જરશિ વેશવાનિ છે 2થી3 લિટર દુધ છે સાથે વાશડી છે 3 વેતર છે છારાનિ તંગી થી વેશવાનિ છે
...વધુ વાંચો
Hari Bheda
51000
ઞીરકોસ છે પહેલુ વેતાર વીરાણી છે 5 6 લીટાર દૂધ છે 16 દીવાથીયા છે વીયાણી એને નીચે વાછટી છે
...વધુ વાંચો
Ravi Sindhav
એછબવાચડી
વેછવાનીછે
...વધુ વાંચો
Mansing Bhai Jadav
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 28 દિવસ ની વિયાણેલી નીચે વાછરડો અઢી ત્રણ લિટર દૂધ દોવામાં સોજી તમાંમ જવાબદારી સાચવે એને ભાવથી આપવા ની છે માંગણી કરવાની છૂટ
...વધુ વાંચો
ચેતન ચાવડા
ગાય વેચવાનું છૅ
ચાર 4 મહિના ગાભણી છે ખડેલી હામા હાટા કરવાના છે 8238212412
...વધુ વાંચો
Deva લખમણ
વેચવાની છે ગાય
એચ એફ ગાય વેચવાની છે સાડા આઠ લીટર દૂધ
...વધુ વાંચો
Uday Dodiya
યેસેબ કૌસ સે
વિસ દીવસની વેણલસે દુધ 10થિ12
...વધુ વાંચો
જયદેવ સિસોદીયા
gay
5 dini kachhi 2 vetar
...વધુ વાંચો
Sahdevsinh Chudasama
ગીર વાદળો કાનો
ટીમની માંનું દૂધ 8 હતું હારો ખુટ થાસી જૉ કોઈ પણ ને જોતો હોય તો આપવાનૉ છે
...વધુ વાંચો
Mayur Shamla
ગીર ગાય
૩/૩ દૂધ નીચે ગીર વસડી સાવ સોજી ખાણ દેતા નથી
...વધુ વાંચો
Manish Ahir
આખા ગુજરાત માં ડિલિવરી કરી દેશું
🔴 આપના પશુઓ માટે પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત લીલો ચારો 1️⃣તાઇવાન2️⃣કાળું નેપિયર 3️⃣હાફ રેડ નેપિયર 4️⃣ પાંદડીયા ની કાતરી મળશે. 🔴આખા ગુજરાત માં ડિલિવરી કરી આપશું 1️⃣પશુ પાલક મિત્રો હવે લીલા ચારા ની ચિંતા માંથી છુટકારો મેળવો. 2️⃣વાઠવા માં ઓછી મહેનત. 3️⃣બીજા બધા ચારા કરતા વધુ ઉત્પાદન અને વાવેતર માં કોઈ મજૂરી નહિ. 4️⃣સ્વાદ માં એકદમ મીઠું અને પોચું. દૂધ. ફેટ અને પશુના સ્વાથ્ય માં વધારો કરે. 5️⃣ ક્ષારીય તેમજ નબળા પાણી માં પણ સૌથી વધુ ઉત્પાદન આપતી વેરાયટી. 6️⃣એકવાર વાવેતર કર્યા પછી વારંવાર ખેડ બિયારણ અને મજૂરી નાં ખર્ચ માંથી છુટકારો. 7️⃣પહેલી કાપણી 60 દિવસે અને પછી ની કાપણી દર 45 દિવસે. 8️⃣એક વાર વાવેતર કર્યા બાદ 5 થી 6 વર્ષ સુધી સતત સારું ઉત્પાદન આપતી વેરાયટી. 9️⃣વધારા નાં લીલા ચારા ની સૂકવણી પણ કરી સકાય. 🔟ટપક ચિચાઈ માટે પણ અનુકૂળ 🔴સ્લીપ (કાતરીઓ) મેળવવા તથા વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરો. 🔴જીજ્ઞેશ ભાઈ 🔴 મુ . ચૌટા તા કુતિયાણા જી પોરબંદર 🔴રાજકોટ પોરબંદર🔴 નેશનલ હાઇવે મો.9913157157
...વધુ વાંચો
Jignesh Kothiya
6352915373
3 ગાય વેચવાની છે 1 ગાય પેલુ વેતર 15 દિવસ ની વિહાણેલ છે અઢી ત્રણ લિટર દૂધ છે અને સાવ સોજી 2ગાય ત્રણ મહિનાની વિહાણેલ ત્રણ લિટર દૂધ છે અને ત્રણ આચર છેસાવ સોજી છે અને 3ગાય 15દિવસ ની કાચી છે ત્રણ આચર છે અને સાવ સોજી છે ફુલ જવાબદારીથી વેચવાની છે આ ત્રણેય ગાયોમા કોઈ જાતનો ફોલ્ટ નથી ચારાના હિસાબે વેચવાની છે કિંમત 1=6000=2=5000=3=12000
...વધુ વાંચો
Jaydeep Muchar
ગાય વેચવાનીછે કાબરી પંદંરથીવીસદ
દીનીવીયાયલીછે નીચેવાછડી અઢીતનલીટરદુધ દોવામાંસોજી છે કીંમત દસહજાર એકદંમસારીગાયછે
...વધુ વાંચો
Raj Rabari
એચએફ ક્રોસ ગાય વેચવાની છે
બીજું વેતર દૂધ 8 l કિંમત100000
...વધુ વાંચો
Mukesh Kathad
Hf ખુટ લેવાનો સે
સારી બિરડ નો કોય ને વેસવાનો હોય તો કેજો સાલુ હોય તેવો
...વધુ વાંચો
Arbham Odedra
ગાય
ગાય છે એસબ છે ૪ લીટર દૂધ આપે છે ૬૩૫૯૦૫૧૦૮૪
...વધુ વાંચો
હમીર ભાઈ ડોડીયા
ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે gr 37 નો બીજદાન કરાવેલું સાવ સોજી
...વધુ વાંચો
Azim Ghavda
ગાય
બીજું વૅતર
...વધુ વાંચો
Kana Ahir
jarsi odki vechavani se
1 lu vetar jarsi vechavani se 25 divas ni var se
...વધુ વાંચો
Vishal L Lavadiya
ગીર ગાઈ વેશવાની છે
પેલુ વેતર છે ૯ મહિના ૭ દિવસ થાયા છે
...વધુ વાંચો
હરદાસભાઈ કરંગીયા
ગિર ગાય દેવાનિછે
ગિર ગાય દેવાનિછે તાજીવિયાણેલ દોવામાસાવસોજી નિચે વાછરડી ગિર દુધ 6/6 લિટર કીમત 37 હજાર ફીક્સ
...વધુ વાંચો
કુલદિપ સીહ વાળા
ગીર વાંસળી
ગીર વાશડી
...વધુ વાંચો
મહેન્દ્ર ભાઈ વાળા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે,પગ માં પદમ છે, બીજું વેતર વિયાશે,એક બે દિ ની વાર છે,દોયે સોજી,આચર પેટની જવાબદારી,સાડા પાંચ લી દુધ,બિજદાન કરાવેલ.
...વધુ વાંચો
Kamlesh Suryavanshi
ગીર ગાય
3 ગીર ગાય ઍક મહિના દિ ની કાચી એક પેલવેરી એક ત્રીજું વેતર એક મહિના ની ફરેલી બધાની કિંમત-210000
...વધુ વાંચો
જગદીસ પરમાર
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ