Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
ગાય વેચવાની છે
Bhanu Bhai Vaja
Dec 21 '24 10:43 AM
ગાય વેચવાની છે
Bhanu Bhai Vaja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
3 વેતર થયા છે અને 10 થી 15 દિવસ માં વિયાણ છે.રૂબરૂ વાત કરવી અથવા કોલ કરી ને બીજી માહિતી જણાવી.
સ્થળ : ખંઢેરી,પાટન વેરાવળ,ગીર સોમનાથ
View All
ગાય વેંચવાની છે
ગાય વેચવાની છે 3 જુ વેતર 8_10 દિવસ ની વાર છા
...વધુ વાંચો
Jayrajbhai Basiya
ગીર વાછડિ વેચવાની છે
ગિર વાચડી વેચવાની છે 8 મહિનાની છે
...વધુ વાંચો
Pruthvisinh Barad
🐄 ગાયા વેચવાની છે
વેણી છે નીચે વાસડો છે સોજી છે
...વધુ વાંચો
ડાયા ભાઈ કોડીયાતર
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ગાય 8 દીવચ ની કાચી ગાય વીયાય ત્યારે બેય ટાઈમ 5 5 લીટર દૂધ છે આશર પેટ અને દુધ ની જવાબ દારી
...વધુ વાંચો
Khoda Jamod
vechava ni se kimat 60000
aa no upar call krvo. parag Savaliya 9638397942
...વધુ વાંચો
Savaliya Mohit
જર્સી ગાય વેચવાની છે
વેતર 2 નીચે વાસડો દૂધ 6 7 ફોટા વીડીયો મોકલવા માં નહિ આવે
...વધુ વાંચો
Vijaysinh Mori
gay vesava ni se
2 divas ni vyanel 6 L dudh soji se sav
...વધુ વાંચો
Jayrajsinh Sisodiya
ગાય વેશવાની શે
ગાય વેશવાની શે 15 દિવસ ની વીયાણેલ નીચે વાશડી 4 લીટર દૂધ સાવ સોજી પેલૂ વેતર ફુલ જવાબ દારી
...વધુ વાંચો
Jayesh Barad
ગાય વેચવાની છે
જર્સી ગાય વેચવાની છે
...વધુ વાંચો
નીકુજ ભરવાડ
ગાય વેચવાની છે
ગાય એસબ વેસવાની છે ૮ મો મહિનો ગાભણ છે. ૨ વેતર વાણવની છે. ગાય લેવા માટે ફોન કરો પ્રતાપ ભાઇ ઝાલા 8140278837
...વધુ વાંચો
Vinay Zala
2 ગાઉવેસવાનીસે
2ગાઉવેસવાનીસે વીઆલ. 8/8. લીટર. ચંદ્રા જભાઈ કાઠી
...વધુ વાંચો
સદરાજભાઈ વળા
gay pchr desi soji javb dari 3v
gay pchr desi soji javb dari vari koy folt nth chro nthi etli aapvani se sukh maa 5divasma viya se bov sari rakh vajivi bathi javb dari thi aapvani se livara fon karvo Jaymtaji
...વધુ વાંચો
Dashrthsinh Jadeja
1 વેતર ઓડકી
વિયાવા ની 5 થી 6 ની વાર છે
...વધુ વાંચો
Pradip Patel
જર્સી અને લાલ કંધારી
જર્સી બે મહિનાની વ્યારા છે લાલ કંધારી ઓળખે છે
...વધુ વાંચો
Viram Paariya
૬૩૫૪૬ ૫૮૯૧૧
ગાય વેશવાનિછે બીજા વેતરની હોડકી સાવ સોજી દુધ પાસ લીટર વયાણલ ૧૫ દીવસની બધી જવાબદારી લેવા માટે ફોન કરવો
...વધુ વાંચો
Jivabhai Ulava
ખુટ
ગીર ખુટ વેચવાનો છે ૩ વર્ષ નો છે ૧૦૦૩૭ નંબર ગીર ખુટ નો વાછડો છે ખુટ માં બધીજ જવાબદારી કીંમત ૨૫૦૦૦
...વધુ વાંચો
Renish Ahir
ગીર ગાય વેચવાની છે .
બીજું વેતર વિયાયેલું . ફૂલ જવાબદારી સાથે.
...વધુ વાંચો
Dhirubhi Paradva
ગાય વેચવાની છે દેશી
ગાય વેચવાની છે દેશી સાવ સોજી બધી જવાબદારી દુધ પાસ લિટર આજે વિયાણી નિશે વાચડો
...વધુ વાંચો
ભાભલુભાઈ વાલા
2 ગીર gir
30000
...વધુ વાંચો
Ram Batala
ઓરીજનલ ગીર ગાય વેચવાની છે
સાવ સોજી વ્યાયાવા માં દસ દિવસની વાર છે અત્યારે ત્રણ ત્રણ લીટર દૂધ કરે છે લેવી હોય તો આ નંબરમાં ફોન કરવો 9913380633
...વધુ વાંચો
Bhima Bhai Kodiyatar
દોવામા સવશોજી
3,3 દૂધ છે
...વધુ વાંચો
જસકુ કાઠી
ગીર ગાય વેચવાની છે
પેલું વેતર વીહા સે ૧૦,૧૨ દિવસ ની વાર છે. ઘર ના વેલા ની છે. 9316200737 આ નંબર પર ફોન કરવો
...વધુ વાંચો
Hitesh Maru
ક્રોશ હોળકી વેચવાની છે
દસ દિવસની કાચી સાવ સોજી
...વધુ વાંચો
Hiren Lamka
જર્સી ગાય વેશવાની સે
૬ લીટર દુધ દોવા માં સાવ સોજી ૩ જુ વેતર નીસે વાસડો
...વધુ વાંચો
Jaydip Jalu
નાની midium ઊંચાઈ ઘર માટે
નાની ઘર માટે મિદિયમ ઊંચાઈ 1 વેતર 8 મહિના ઘાભની ઘર માટે એકદમ સરસ દેશી ગાય
...વધુ વાંચો
Mayur Bhadarka
ગાય
ગાય વેચવાની છે વેતર તીજુ વીહાવાની 2દીની વાર છે દુધ 9લીટર છે આવ આચરે ચોખી. ફુલ જવાબ દારી કિંમત 55000 મોબાઈલ નંબર 9558236400
...વધુ વાંચો
Jadeja Shaktisinh
ગીર ગાય
1 વેતર
...વધુ વાંચો
Bhavesh Vaghamashi
વેચવાની
14 મહીના ની વાછડી વેચવા ની છે
...વધુ વાંચો
Prashant Ahir
ગાય પેલું વેતર
15...દિવસ ની વિયાનેલી
...વધુ વાંચો
ભાવેશ પંપાણીયા
ગાય વેચવાની છે
ચોથું વેતર ૬ લીટર દૂધ ૨ મીના વાણીગલ
...વધુ વાંચો
Jayraj Zala
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે દેશી છે ખાલી છે આરે આવે છે બીજદાન કરાવ્યું નથી દેવાન છે સાચવેવાને એવા વ્યક્તિને
...વધુ વાંચો
Mit Gareja
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 5 વેતર ની છે કિંમત મા થોડો ઘણો ફેરફાર કરવામાં આવશે વધુ માહિતી માટે માત્ર આ નંબર પર ફોન કરવો 9429766895
...વધુ વાંચો
Aniruddh Chandera
ગાય વેચવાની છે તન આચર
3લીટર દૂધ15થી વીયારેલસૈ
...વધુ વાંચો
Kishan Gamara
9 mahina pura vetar 3
9099295871
...વધુ વાંચો
Raju Sadiya
gir vasdi apna se sukhi rakhe
apde koy kimat nathi. levi
...વધુ વાંચો
Vala Dev
9537590890
ગાય પેલુવેતર 29 11 2024 વિયાઆરી
...વધુ વાંચો
Bharat Odedra
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે બીજું વેતર વિયાણી નીચે વાછડો છે એક ટાઇમનું સાત લીટર આજુબાજુ દૂધ છે
...વધુ વાંચો
Bharatbhai Godhaniya
હોળકી વેચવાની છે
એક મહિનો ગાભણ
...વધુ વાંચો
Lakhan Chopra
માથા ઉપર સફેદ પાદડી વારી હોડકી સે
1 વેતર વિયાસે સાવ સોજી અને શાંત હોડકી સે
...વધુ વાંચો
Raj Vakatar
ગાય વેચવાની છે
1 divas ni viyanel
...વધુ વાંચો
Hathisinh Sindhav
original gir gay
ઓરીજનલ ઞીર ઞાય વેચવાની છે
...વધુ વાંચો
Bhima Bhai Nandaniya
ગાય વેચવાની છે
ગાય બેચવાની છે 3 મયના ગાભણી છે દોવા દેતીનેત અટાણે વયાય તાર ખાણ ઉપર દોવા દયે જોવા આવો પસી કીમત મા ફેરફાર થાય
...વધુ વાંચો
કેશૂ ભાઈ મોઢવાડીયા
ગાય વેચવાની છે
વેતર 3 આગલા વેતરે 5-5 લીટર દુધ હતુ 10-12 દીવસ ની કાસી
...વધુ વાંચો
મનસુખભાઈ નાઘેરા
ગાય વેચવાની છે
19.12.2024 આ તારીખે વિયાણેલી છે. ચોથા વેતર ની વિયાણી છે. વાછડો છે. દોવે સાવ સોજી છે.
...વધુ વાંચો
Pradip Barad
ગાય્ વેચવાની છે
8 મહિનાની વાછડી છે અને 4 મહિનાની ગાભણ છે હાજી દોવા દેય છે 1.5 લીટર દૂધ કાઢે છે છેટ સુધી દોવા દેય છે ગાય સાવ સોજી છે વાય ત્યારે 5.5 લીટર દૂધ કાઢે છે
...વધુ વાંચો
Kartik Dabhi
ગાય વેચવાની છે
ગાભણી છે 10 15દિવસ કાચી છે દોવા સોજી છે
...વધુ વાંચો
Naran Chavda
ગાય વેશવાનીછે બીજું વેતર
સિસોદીયા કનકસિંહ
...વધુ વાંચો
કનકસિંહ સિસોદિયા
ગાય વેચવાની છે
ગાય સોથુ વેતર વ્યાસે દશ દિવસ માં વ્યાસે આગલા વેતર માં 7 લિટર દૂધ હતું
...વધુ વાંચો
Narendra Ahir
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ