Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
પોરબંદર
પાઇપ લાઇન 400ફૂટ
કરણ રાઠોડ
Sep 23 '24 09:04 AM
પાઇપ લાઇન 400ફૂટ
કરણ રાઠોડ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પાઇપ લાઇન
₹ 1700
સ્થળ : રોઘડા,કુતિયાણા,પોરબંદર
View All
ટપક પદ્ધતિ વેચવા ની છે
તરબૂચ 🍉 અને કોઈ પણ સાક ભાજી માં વાપરવા લાયક ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવા નુ છે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કીલો ના ભાવ ...55...55...55... આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
Gopal Bhai Koyani
બોર ની મોટર લેવાની છે
150.200 ફૂટ ની રેન્જ વારી ખાલી મોટર ને કેબલ જોયે છે હોય તો 9313380601 નોમ્બર માં ફોટો મોકલો
...વધુ વાંચો
Pratap Chavda
7698723091
captain Vasudev Vishwas power black
...વધુ વાંચો
વિજય વાઢેર
ટપક નડી જૂની તથા નવી વેચવા માટે
ટપક નડી જૂની તથા નવી વેચવા માટે અમારો સંપર્ક કરો અમારી ખરીદી ઓલ ગુજરાત માં ચાલુ છે 365 દિવસ
...વધુ વાંચો
Dinesh Rathod
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવાનો છે અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કિલો ના ભાવ...57...57...57.... રૂપિયા આપી શું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોણા....
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
15 ની મોટર નો 12 રોટર નો પાપ છે
બારોટ નો પોપ છે 500 ની કેપીસીટી છે દોઢ વર્ષનું વાપરેલો છે
...વધુ વાંચો
પ્રવીણ કરંગીયા
ટપક સિંચાઈ નળી જથ્થાબંધ લેવાની છે
જૂની તથા નવી ટપક સિંચાઇ નળી વેચવા માટે સમ્પર્ક કરો,,ki,45,50,55,60 કન્ડીક્સન એવા ભાવ આપીશું ઓલ ગુજરાત માખરીદી ચાલુ Mo,9313063606,mo,9313063606
...વધુ વાંચો
માનોજ ભાઈ ચીખલીયા
નવી જ છે મોટર ખાલી
મોટર વેચવાની છે ફુલ કડિક સન ખાલી એક વાર ચેક કરેલી છે
...વધુ વાંચો
Vipul Gojiya
પિયત ની નવી ડ્રિપ
20 mm500 મીટર ના 2600 16 mm 500 મીટર માં 2300 ફુવારા પાઇપ 20 ફૂટ ના 400 રેઇન પાઇપ 100 મીટર ના 600
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ટપક પદ્ધતિ 1 મહિનો વાપરેલી છે
ટપક નડી 1 મહિનો વાપરેલી છે 20 વિધા ની કોઈ ને લેવાની હોય તો ફોન કરો મો 9574715491 20 એમ એમ છે સવાફૂટે ડીપર ભૂમિ કંપની અને નાગાર્જુન ની ટપક પણ 20 વિધા ની છે
...વધુ વાંચો
Sagar Paramar
mini rotavetar manufacture crystal
ક્રિસ્ટલ રોટાવેટર ઉત્પાદકો મીની રોટાવેટર 3. feet. 42500 16 bled 3.5. feet. 45000. 20 bled 4. feet. 50000. 24. blad. 4.5. feet. 55000. 30. bled Regular modal malti spid 4. feet. 70000. 30. bled 5. feet. 77500. 36. bled semi champion rotawaiter 5. feet. 85000. 36. bled 5.5. feet. 88000. 42. bled 6. feet. 90000. 42. bled 6. .5. feet. 92500. 48. bled 7. feet. 95000. 48. bled બ્લેડ સેટ. ફી તુલકીટ ફી. mo 9737366065
...વધુ વાંચો
Crystal Rotavator
srvice wayr levano se 300 fut
ceble
...વધુ વાંચો
Subhash Makwana
આ લાઈન વેશવાનિછે
ચાલી કટકાછે 16કેજી નિછે
...વધુ વાંચો
નારણ જીવા
ટપક પદ્ધતિ વેચવા ની છે
ટપક પધ્ધતિ વેચવા ની છે ફીલટર સેટ પણ વેચવાનો છે અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કિલો ના..55.... રૂપિયા આપી શું... અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... પટેલ ઇરીગેશન એન્ડ ક્રેપ જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક પદ્ધતિ વેચવા ની છે
નેતા ફેમ કંપનીની ટપક પદ્ધતિ.નવા બંડલ વેચવાના છે... 16..m.m. સવા ફુટ....40... બંડલ વેચવાના છે.... એક બંડલ ની કીમત...2800.રૂપીયા....20..બંડલ કંપની પેકિંગ છે અને 20. બંડલ એક સીજન તરબૂચમાં વાપરેલ છે.... બધી ટપક એક સાથે વેચવાની છે.... લેવાની હોય તો મોરે મોરો આવી .... જય શ્રી રામ
...વધુ વાંચો
Gopal Bhai Koyani
ફીલટર ૧
ટપક નૂ ફિલ્ટર ૧ અઢીનૂ
...વધુ વાંચો
Mansingbhai Makka
10 એચપીની મોટર થ્રી ફેઝ
10 એચપી ની મોટર થ્રી ફેઝ ત્રણ રોટર ચાલુ કન્ડિશનમાં અર્જન્ટ આપી દેવાની છે
...વધુ વાંચો
Mesur Ahir
ડ્રીપની નળીઓ કોઈને વેચવાની હોય તો
ટપકની નળીઓ કોઈની વેચવાની હોય તો અમારી ખરીદી 365 દિવસ ચાલુ રહેશે તમારા સ્થળે આવીને લઈ જાશે અને સારા ભાવ આપશે કોઈપણ ભાઈને વેચવાની હોય તો અમારો સંપર્ક કરો
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક પદ્ધતિ
પિયત ની ડ્રિપ.ફિલ્ટર.બાગાયતી ડ્રિપ.ફુવારા પાઇપ.મળશે
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ટપક નડી જૂની તથા નવી જથ્થા બંધ
ટપક નડી જૂની તથા નવી વેચવા માટે અમારો સંપર્ક કરો મો 9016797279 અમારી ખરીદી ઓલ ગુજરાત માં ચાલુ છે 365 દિવસ 70......60......50.......30.......અને વીઘા ના 2500...........1200........જેવી ટપક એવા ભાઉ
...વધુ વાંચો
Dinesh Rathod
પિયત ની ડ્રિપ મળશે.
20.mm 500 મીટર ના 1 રોલ 2600 રૂ.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ડ્રિપ ફુવારા લે વેચ
સબ મર્ચિબ્લ મોટર વેચવાની છે 20 ની મોટર 16 રોટર્ નો પંપ ફાલ્કન કંપની
...વધુ વાંચો
Jaysukh Rajput
ટપક નડી જૂની કે નવી વેચવા માટે
ટપક પદ્ધતિથી જૂની તથા નવી વેચવા કે લેવા માટે સંપર્ક કરો મો 9574715491 અમારી ખરીદી ઓલ ઓવર ગુજરાત માં ચાલુ છે 365 દિવસ ચાલુ છે 70...,..60......50.......40.......30.......વિધા ના 2500..........1200.........આપી છું જેવી ટપક એવા ભાવ
...વધુ વાંચો
Sagar Paramar
કુવાની મોટર વેચવાની છે 6*4
કુવાની મોટર વેચવાની છે ૬*૪ ઉભી મોટર વેચવાની છે. ૩ ફેઈજ છે તેમજ ડટા(ધોકા) ઉપર પણ હાલે. મોટર કમ્પ્લીટ છે કંઈ ફોલ્ડ નથી
...વધુ વાંચો
હેમલભાઈ બારીયા
ટપક પદ્ધતિ વેચવા ની છે
જૈન કંપની છે..16.m.m.ટપક પધ્ધતિ વેચવા ની છે...23..લીધા ની છે.. ત્રણનું ડીશ ફિલ્ટર કાળો આખો ફિટિંગ સેટ.. પીવીસી ના 15 પાઇહોલ વાળા.. ત્અણ મઢીના વાલ... કીમત 85 હજાર પુરા.... બધા ડ્રીપર ચાલુ ની ગેરંટી...
...વધુ વાંચો
Gopal Bhai Koyani
ટપક (ડ્રિપ )
1 સીઝન વાપરેલ છે 8 વીઘા ની છે લેવી હોય તો કોલ કરજો કરજો 16mm
...વધુ વાંચો
Baldev Nandaniya
નવી ડ્રિપ
ડબલ ડ્રિપર .ચાર લિટર વાળી isi દરેક પાક માટે ચાલે.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ટપક પદ્ધતિ લેવા ની છે
ટપક પદ્ધતિ વેચવા માટે ફોન કરો..90....80...85...70...40..65....50....70.... કંડીકશ પ્રમાણે એક કિલોના ભાવ આપીશું... અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... અમારા જેવા ભાવ કોઈ વેપારી તમને ન આપે એ અમારી ગેરંટી... આવી જાઓ મોરે મોરો.... ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ પણ મળી જશે...
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
સોલાર વેચવાના છે
20 પેનલ ફળગોન કંપની ની મોટર 5 hp નવેનવો પાવર ક્ટ્રોલર ફૂલ જબાપદરી થી દેવાનો છે જેને લેવો હોય ઈ જ ફોન કરે
...વધુ વાંચો
Bhoja Bhai Gadhavi
ટપક નડી જૂની તથા નવી વેચવા માટે
ટપક નડી જૂની તથા નવી લેવા તથા વેચવા માટે અમારો સંપર્ક કરો મો નંબર 9016797279 અમારી ખરીદી ઓલ ગુજરાત માં 365 દિવસ ચાલુ છે સારા ભાઉ આપ્પી એની ગેરંટી 70.....60......50......40......વીઘા ના 2500 થી 1200 જેવી ટપક એવા ભાઉ તો ફોન ઉપડો અને ફોન કરો
...વધુ વાંચો
Dinesh Rathod
જુની ટપક નડી વારા 9574715491
કોય ખેડૂત મિત્રો ને ટપક નડી લેવા કે આપવા માટે અમારો સંપર્ક કરો સારી ટપક ની મણીજસે એપણ સસ્તા ભાવમાં તો અમારો સંપર્ક કરો તાત્કાલીક તો આ નંબર માં 9574715491 📱🍉🍆🌶️🍅
...વધુ વાંચો
Sagar Paramar
સર્વિસ ટેબલ
એલ્યુમિનિયમ સર્વિસ કેબલ થ્રી ફેસ 400 ફૂટ લેવાની છે
...વધુ વાંચો
Jayesh Parmar
2Hp, singal fej motor flite
2 hp singal fej motor FLOTEC company 6mahina vapreli compni fiting motor 70 fit hed
...વધુ વાંચો
Ranpariya Jayshukh
ગેડો
હેવી12કેજી.બે.કટકા.100+150.
...વધુ વાંચો
હરેશ રબારી
ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે
ટપક પદ્ધતિ વેચવા ની હોય તો આમારી ખરીદી બધા વેપારી કરતા સારા ભાવ મળી જશે. કનેક્શન પ્રમાણે ભાવ થઈ જશે.. એક કીલો ના...60..40..65..45..70...35...80...40...75... રૂપિયા આપી શું.અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે.... અને ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ લેવા ની હોય તો આમારી પાસે સારી વાપરવા લાયક ટપક પદ્ધતિ મલી જશે.. જાહેરાત બે વખત વાંચીને પછી જ ફોન કરવો ...
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક સિંચાઇ નળી જથ્થાબન
જૂની તથા નવી ટપક સિંચાઇ નળી વેચવા માટે સમ્પર્ક કરો,,ki,45,50,55,60 કન્ડીક્સન એવા ભાવ આપીશું ઓલ ગુજરાત માખરીદી ચાલુ Mo,9313063606,mo,9313063606
...વધુ વાંચો
માનોજ ભાઈ ચીખલીયા
જૂની કે નવી કોઈપણ ને ડ્રીપ વેચવાની
જૂની કે નવી કોઈને ડ્રીપ વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી નડી હશે એવા ભાવ દેવામાં આવશે વજનમાં 50ની કિલો લેવામાં આવશે 50 થી 60 સુધીની લેવામાં આવશે એવી નળી હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
જાફરાબાદી
પાડો વેચવાનોછે લેવાનો હોયતેફોનકરે
...વધુ વાંચો
રાજ ગઢવી ગીગા
ટપક નળી વેચવા તથા લેવા માટે મળો
ટપક નળી ફિલ્ટર ઠાકોર જે પણ વસ્તુ કોઈને લેવાની હોય તો અમારો સંપર્ક કરો અથવા વેચવાની હોય તો પણ અમારો સંપર્ક કરો સાગરભાઇ પરમાર 95 747 15 4 91
...વધુ વાંચો
Sagar Paramar
ડ્રિપ
૨૦mm ૫૦૦મીટર ના ૨૬૦૦ ૧૬mm ૫૦૦મીટર ના 2300 મો.૯૦૯૯૫૫૭૫૧૩
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
motar starling ni 3 ni
500 fut rang sava no bambo 500 fut complete chalu 1 vars hakel
...વધુ વાંચો
Parbat Khunti
પંપ
વેચવાનો છે 8 રોટર એકજ ભાવ..,..
...વધુ વાંચો
Raju M Gadhavi
ફૂકની
ફુકની વેચવાની છે. કિંમત 150000
...વધુ વાંચો
Ghanshiyambhai Khokhariya
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો અમારી ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક નડી જૂની તથા નવી લેવા તથા વેચવા
ટપક નડી જૂની તથા નવી વેચવા ની હોઈ કે લેવા ની હોઈ તો ખેડૂત ભાઈઓ સારો ભાઉ મળશે 70.........60........50........40.......જેવી ટપક એવા ભાઉ તો અમારો સંપર્ક કરો મો 9016797279 અમારી ખરીદી ઓલ ઓવર ગુજરાત માં ચાલુ છે 365 દિવસ
...વધુ વાંચો
Dinesh Rathod
ટપક પદ્ધતિ વેચવા ની છે
નેટાફેમ કંપની છે ..16..2..40... સવા ફૂટ વાળી ડ્રીપ.....30.. બંડલ અને આખો ડીશ ફિલ્ટર ફીટીંગ વેચવાનું છે... અને ઝોનના બેવાલ સાથે....15. મંડળ નવા કંપની પેકિંગ છે અને 15 નો માલ એક સીઝન તરબૂચની લીધેલી છે.... ટોટલ 30 બંડલ છે...15... કાળા પાઈપ છે... બધુ ફીટીંગ સાથે આપવાનું છે.. લેવાનો હોય તો જ ફોન કરજો ... ગેરંટી વાળો માલ છે....
...વધુ વાંચો
Gopal Bhai Koyani
ટપક પદ્ધતિ વેચવા માટે ફોન કરો
ટપક પદ્ધતિ વેચવા ની હોય તો બીજા વેપારી કરતા સારા ભાવ આપીશું.. એક કીલો ના...50..70..30...40...60...65...70... રૂપિયા ભાવ આપી શું. અને એક વિઘાના...1300...થી..2500.. સુધીના ભાવ આપીશું અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે.. બે વખત જાહેરાત વાંચીને પછી ફોન કરવો.. તમારો આભાર.
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
Darip. vechavaniche
૨૦ m.m Drip vechavaniche ૨ varasa vaparel. Khali naliyu che ૯૬૦ kilo che kilana ૮૦ Rs. ૨૪ vigha ni naliyu che
...વધુ વાંચો
Shaileshbhai Chauhan
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ