મોકાની દુકાન વેચવાની છે.
31, ગ્રાઉન્ડ ફ્લોર, પ્લેટીનમ કોમ્પ્લેક્ષ, કાળવા ચોક, મહાસાગર ટ્રાવેલ્સ ઓફિસ સામેના કોમ્પ્લેક્સમાં અંદાજીત (8 × 24) 192 ફૂટની દુકાન હેવી કાચના પાર્ટીસન સાથે વેચવાની છે. ઇલેક્ટ્રોનિક્સ, મોબાઈલ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટસ, એડવોકેટસ, હોલસેલર વગેરે બિઝનેસ માટે ખૂબ અનુકૂળ.
...વધુ વાંચો
Kevin Fadadu