રામ નંદાણીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેસ વેચવાની છે પેલા વેતર મા છે એક મહીનો અને આઠ દિવસ ની વિયાણેલ છે સવારે સાડા ત્રણ લીટર સાંજે ત્રણ લીટર દૂધ છે નીચે પાડો છે દોવામા સાવ સોજી છે પારુ ઉપર દોવા દેય તમામ જવાબદારી