• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
દુકાનના 2 કાઉન્...
દુકાનના 2 કાઉન્...
દુકાનના 2 કાઉન્...
દુકાનના 2 કાઉન્...
દુકાનના 2 કાઉન્...
દુકાનના 2 કાઉન્...
  • Pravin Gareja

  • Dec 24 '24 05:58 PM

દુકાનના 2 કાઉન્ટર ટેબલ

  • Pravin Gareja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

PLP ના દુકાન માટે ના 2 કાઉન્ટર ટેબલ વેચવાના છે નવા 17000 માં બનાવેલા છે 6 મહિના વાપરેલા છે 8 ફૂટ લાંબુ ને 2 ફૂટ પહોળાઈ વડું ટેબલ છે અંદર 1 કેસ લોક છે તથા 8 સ્ટોર માટે ના ખાના છે. બેય ટેબલ ની કિંમત 13000 છે જો એક ટેબલ ની કિંમત 7000 રાખવામાં આવેલ છે જે કોઈ ને લેવું હોય એ જ call કે message કરજો.


₹ 14000

સ્થળ : જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.