Vihaan Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
54 નંબર કોરી મગફળી બીયારણ માં દેવાની છે.સાડા ૧૫ નો પુરો ઉતારો છે.લેવી હોય બીયારણ માટે એને ઢગલામાથીજ જોખી જવાની.બેસ્ટ કવોલીટી છે. ૧૨૦૦ રુપીયા ભાવ છે જે બીયારણ માં સૌથી ઓછો ભાવ રાખેલો છે અને ફીક્સ છે.