• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
મર્સિડિઝ બેન્ઝ...
મર્સિડિઝ બેન્ઝ...
મર્સિડિઝ બેન્ઝ...
મર્સિડિઝ બેન્ઝ...
  • Samir Parmar

  • Mar 25 '25 12:41 PM

મર્સિડિઝ બેન્ઝ ઓટોમેટિક

  • Samir Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

મર્સિડિઝ c180 ઓટોમેટિક. પેટ્રોલ ગાડી છે . ગાડી માં ફૂલ જવાબદારી સાથે આપવાની છે . ગાડી માં કાટ કે સડો લાગેલો નથી .. પાસિંગ ચાલુ છે = 30 may 2027 . મોડલ = 2001 July.. વીમો ચાલુ = 27 જુલાઈ 2025 . ઓનર 06 છે .. ઓટો ક્લાઈમેટ AC છે ગાડી માં . 6 એરબેગ. ક્રૂઝ કન્ટ્રોલ. સ્પોર્ટસ મોડ. ઇલેક્ટ્રૉનિક સીટ . ABS બ્રેક. સ્ટેરીંગ કન્ટ્રોલ સિસ્ટમ. બધી સીસ્ટમ ચાલુ છે . ટાયર = 80% કિંમત = Rs 3,45,000/-- ગાડી પોરબંદર માં છે.


₹ 345000

સ્થળ : પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.