Ashok Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
તીજુ વેતર વિયાનિ એને ચાર દી થયા સે નીસે પાડી સે આગલા વેતર માં દૂધ 6.5/7 આવતું અત્યારે 4/.4.5 આવે એક આસર માં દૂધ ઓસુ આવે સે આ નંબર માં ફોન કરવો મો.7874130498