• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Bharat Sonagara

  • Jul 26 '24 08:26 PM

વેચવાની છે

  • Bharat Sonagara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

Mahindra verito d6 2013 mo 9875095961 tayar 4 new battery new good condition gadi haripar kalyanpur jova male


₹ 120000

સ્થળ : હરીપર,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા

સ્વીફ્ટ મારુતિ CNG પેટ્રોલ
બપોરના એક થી ચાર ની વચ્ચે ફોન કરવો નહીં અને લે વેચ વાળાને પણ મનાય છે સીએનજી પેટ્રોલ બંનેમાં ચાલુ ટાયર સારા બેટરી નવી એન્જિન 100% એસી પાવરફુલ ચાલુ વીમો પીયુસી ફૂલ કમ્પ્લીટ ગાડીનું પાર્સિંગ પાંચ વર્ષ નવું સીએનજી પાર્સિંગ ત્રણ વર્ષનું કમ્પ્લીટ ટોટલ એસેસરીઝ કંપલીટ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને ગાડી હાંકવા લાયક છે ઘર વપરાશ માટે એટલા માટે મોડલ જૂનું છે પણ ગાડી કંપની ફિટિંગ એન્જિન વાળી અને સારી છે વપરાશ માટે એલસીડી ડિસ્પ્લે સાઉન્ડ સિસ્ટમ અને તમામ જાતની સુવિધા ચાલુ છે સેન્ટર લોક રીમોટ વારી ચાવી મોડેલ 2008 હોનર 3 પૂછપરછ અથવા બીજા ફોટા અને ભાવ માટે કોઈ ફોન કરે નહીં જે કોઈને લેવી હોય તે કલાક પહેલા ફોન કરી જોઈ અને લઈ જાય ભાવમાં નોર્મલ 1000 રૂપિયાનો ફેર પડશે 8511890595
...વધુ વાંચો
રમેશ ભાઈ મકવાણા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.