લાલજી બાવળીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ખડેલા વેચવાના છે ઊંચાઈ લંબાઈ પૂરી એક દેશી અને એક સંધ્યું છે ફોટા વિડિયો નહિ આવે રૂબરૂ આવીને જોઈ જવાનું દેશી 7600343537 આ નંબર માં જ ફોન કરવાનો બીજા નંબરમાં ફોન નહીં કરવાનો