Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
આ બે ખડેલા વેચવાના છે
Jadeja Mayursinh
Dec 29 '24 01:39 PM
આ બે ખડેલા વેચવાના છે
Jadeja Mayursinh ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ખડેલા છે એક ત્રણ વર્ષ માંથી ની છે બીજી બે વર્ષ માંથી ની છે સાટુ પણ કરવાનું છે સાટા માં દૂધની ભેંસ જોઈ છે
સ્થળ : ખીજદડ,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા
View All
Basa
vatra 2 kasi30
...વધુ વાંચો
Masarivk Kasavala
જાફરાબાદી ઓરીજનલ અભ્યા વેચવાની
તહ 3:30 ની જરૂર આપે છે ત્રણ સાડા ત્રણ લીટર દૂધ આપે છે
...વધુ વાંચો
હસનખા બેલીમ
ભેશ વેચવાની છે
એક મહીના ની વીયાણેલ છે 5,5,6લીટર દૂધ આવે નીસે પાડો મૂકી ને દોવાની કીમત મા ફેરફાર થઈ જાહે લેવી હોય તો ફોન કરજો
...વધુ વાંચો
Mayur Rabari
5 મહિના
ભેંસ
...વધુ વાંચો
Hardik Metra
ભેંસ
ભેંસ 5 મુ વેતર દુધ 8 લીટર 2/4 દિવસ ની વાર છે દોવા માં સાવ સોજી વગર પારૂયે દોવા દિયે
...વધુ વાંચો
Nathu Bhai Ahir Gojiya
ગોઢલા
ગોઢલા વેચવાના છે ઠાલા મા હાકીયે। ફુલ જવાબદારી સોંપવામાં આવે છે ઠાલા મા હાકીયે સાતીયે ગાડે હાકીયે ઠાલા ફુલ પાણીયારા છે
...વધુ વાંચો
જયેશ લીલા ઓડેદરા
બેવફા દવે સોના હૈ
બગદાણા જીલ્લો મહુવા 85 હજાર
...વધુ વાંચો
Vijay Gohil
બે ખડી લ્યો વેચવાની છે
બે સાડા ત્રણ ચાર વર્ષની છે બેને બીજદાન મુકાયેલા છે કિંમતમાં કાંઈ આખુ પાછું નહીં થાય ફોટા વિડીયો નાખવામાં આવશે નહીં રૂબરૂમાં જોયા પછી કિંમત થશે સારા વહેલા ની છે ખડી લ્યો 9904497820
...વધુ વાંચો
Vijay Makwana
પાસ ભેસુ વેસવાની છે
ત્રણ વીયાણેલ સે બે ગાભણી છે એક ને છ મહીના બીજી ને અઢી મહીના ની ગાભણી છે અને બીજી ત્રણેય વીયાણેલ છે બે અઢી મહીના ની એક પેલુ વેતર બીજી બધી બીજા ત્રીજા વેતર મા છે
...વધુ વાંચો
Devsur Gadhvi
ભેંસ વેચવાની છે
3 ju vetar 5-5 liter dhudh
...વધુ વાંચો
Milan Ahir
5.5 લીટર દુધ છે
બીજા વેતર ની ખડેલી મહીના દિ નિ વિયાયેલી છે નિસે પાડો છે
...વધુ વાંચો
Dhiraj Zala
ભેશવેશવાનિસે
સોથુવેતરજવાબદારિવારી,ઘરાવસે
...વધુ વાંચો
Nilesh Karmur
ખડેલૂ વેસવાનૂ છે
ખડેલૂ વેસવાનૂ છે 2ધાભળૂ છે
...વધુ વાંચો
રામ દીનેસ પરમાર
,ભૅસવૅસવાનીસે
બીજૃવૅતરવૅયાહૅપસીસદીનીકાસી
...વધુ વાંચો
જીવા હરદાસ કારાવદરા
ભેંશ
ભેંશ 5 વેત છે દુધ 3 થી4 લીટર છે વીણી 3 મના દીયા છે બંધી જવાબ છે પારૃ નથી. મોં 73596 33898 છે
...વધુ વાંચો
Bhimshi Ambaliya
2 juvetr vaiya ni se 40 di ni nishpadi full had gaju
2 juvetr vaiya ni se 40 di ni nishpadi full had gaju
...વધુ વાંચો
Badur Dangar
પેલા વેતર ની ભેસ વેચવાની છે
10 દીવસ ની કાચી,
...વધુ વાંચો
ભીખાભાઈ વારોતરીયા
7-8 dimag yahan se
Bani Bhains Vani se trijya se
...વધુ વાંચો
Bhikhu Kodiyatar
પાડો
પાડો દેવાનો સે બે વરસ નો સે મો.7990825666
...વધુ વાંચો
Bharat Modhvadiya
khdeliyo pado
levano se lbai usai varo
...વધુ વાંચો
Vijay Modhvadiya
નામ
દોઢ બે મહિનાની વીયાણલ
...વધુ વાંચો
Lakhman Madam
7878003434
ત્રણ પાડી વેસવા ની છે એમાં એક પાડી થય ગય પાડે દોઢ મહીનો થયો
...વધુ વાંચો
Hitesh Parmar
ખડેલું
સાડા ત્રણ વર્ષનું ઊંચાઈ લંબાઈ ફૂલ સાઈટ સાતામાં પારેઠી બેસ અથવા ગાભણ પણ રાખજે દોઢ મહિના થયા ભરેલ છે
...વધુ વાંચો
ભગવાનજી વાધેલા
બે ખડેલી વેચવાની છે
બે ખડેલી વેચવાની છે પેલી કરેલી આઠ મહિના એક લાખ 35000 રૂપિયા બીજી ખડેલી દસ દિવસની કાશી એની કિંમત એક લાખ 60 હજાર રૂપિયા ગામ ઝાપોદર તાલુકો વંથલી
...વધુ વાંચો
Hardas Ahir
પાડો વેચવાનો છે
પાડો વેચ વેનું છે
...વધુ વાંચો
જેસા ઉલવા
ભેંશ વેચવાની છે
વેતર બીજું દુધ તન સાડા તન કરે બેય ટેમ પારૂમરીગયુ દોવેસોજી મો9824378470
...વધુ વાંચો
Mayur S Nandaniya
ભેંશ બેવેશવાનીછેકરમુરસંજય
એકપારેડછેબેબેલીડરદુધછેબીજીબેમહીનાગાભણછે
...વધુ વાંચો
સંજય કરમુર
ભૈસ વેસવાની છે
૩ વેતર છે ૧૫/ ૨૦ દિવસ દિવસ ની વયાગલ છે ૪ લીટર દુધ આવે છે નીસે પાડો છે પારુ ઊપર દોવા દેય છે દોવામા સોજી છે
...વધુ વાંચો
Nasaru Isakani
ભેસ
બિજા વેતર ની વયાયગલ ૨ મહિના ૬ લિટર દૂધ નિસે પાડી ૧૦૦૦૦૦ કિંમત બીજી ભેંસ ૩ લિટર દૂધ કિંમત ૭૦૦૦૦
...વધુ વાંચો
વિરલ કોડીયાતર
ભેસ તથા પાડા વેચવાના છે
દેશી ભેસ અને પાડો તથા એક જાફરૉ પાડૉ
...વધુ વાંચો
Bharat Chavda
પાડો વેશવાનો છે
એક વાડો પુરો થયો સાવ સોજો છે
...વધુ વાંચો
Hiren Rabari
ભેસ વેચવાની છે
બીજા વેતર વયાણેલી પારૂ ઉપર દોવાની 6લીટર
...વધુ વાંચો
Ruda Ulava
ભેસવૅચવાનિછેબીજૃવૅતર
પચસાતદિવસનીવારછે
...વધુ વાંચો
વેજાણદભાઇ વાચા
પાડો
પાડો
...વધુ વાંચો
દાહા મકવાણા
બીજું વેતર છે
બે દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Sunil Nakum
૧ મહીનાની વિયાગલ પારૂનથી
૫ .૫ .લીટરદુધ
...વધુ વાંચો
Fulani Mustak
kimat85000 tatkali vechvi
3vetar 3mhinaneveyanel padi
...વધુ વાંચો
Haji Hingorja
ભેસ
તિજુ વેતર વિયાણિ2 મહિનાનિ તન આચર વાલિ છે
...વધુ વાંચો
Mahavir Jadeja
તાજી વિયાણા છે
દૂધવાળી ભેંસ છે
...વધુ વાંચો
Navsad Fulani
વેચવાની છે
પાંચ સાડા પાંચ લીટર દૂધ છે
...વધુ વાંચો
Vejo Rabari
ચાર ભેશો છે વીયાલ છે
એક થી ડોઢ મયનાની વીયાલછે ચાર ભેગીજ દેવાનિ છે સાટામા ગમેતે સાલછે ગાય ભેસ સીવાય
...વધુ વાંચો
Rajen Mevada
ભેશ વેચવાની છે
ભેશ વેચવાની છે 1 મહીનો થીયો વ્યાણી એના પારુ છે 5 લીટર દુધ આવે
...વધુ વાંચો
Babu Chuchar
Mahesh Chopda
jafrabadi topli bhesh 24 liter dudh full jawabdari
...વધુ વાંચો
Mahesh Chopda
ભેશ વેચવાની છે
15 દિવસ ની કાચી 3 વેતર 7 લીટર દુઘ આવ આચર ગરમી અને દુઘ ની પણ જવાબદારી
...વધુ વાંચો
ઇમરાન જુણેજા
તન પાડી એક પાડો ટોટલ 4
ત્રણ ખડેલા એ પાડો વેચવાનો છે લેવાનો હોય તો જ ફોન કરું આ નંબર ઉપર ફોન કરવો કિંમતમાં જાજો ફેરફાર થશે ભાઈ 9913346298 નામ બાબાભાઈ રબારી 90,000 કિંમત છે
...વધુ વાંચો
બાબા ભાઈ રબારી
t
10. DIVSNI. VYNL.
...વધુ વાંચો
Sarman Modhvadiya
ભેશ
ભેંશ. ત્રીજુ વેતર વયાણેલ નિચે પાડી. 20 દિવસની દુધ 4 લીટર બે આશળ પાડી ધાવે ટોટલ જવાબદારી ભેશમા 6 લીટર નિચે ખોટા કોય ફોનનોકરે વિગત લખેલીછે
...વધુ વાંચો
દિલીપભાઈ વાળા
ઓરીજનલ જાફરી ભેંસ વેચવાની છે
/ પુરી વીગતો વાંચવી /. ઓરીજનલ જાફરાબાદી ભેંસ વેચવાની છે બીજું વેતર છે એક મહિના ની વ્યાનલ છે પારુ નથી બંને ટાઈમ 7+7 લીટર દૂધ આપે છે ફુલ જવાબ દારી કોઈ પણ જાતની ખોટ નથી. કીમત આવે તો વેચવાની છે ઘરની ઉછરેલી ખટેલી છે કીમત માં જાજો ફેરફાર નય થાય લેવાની ગણતરી હોય તો રુબરુ આવવું 8780851719
...વધુ વાંચો
Bharat Solanki
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ