મનોજ બાપોદરા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મગફળીનું બિયારણ વેચવાનું છે ડોક્ટર 22 નંબર છે ઉતારો દોઢ ખાંડી નો છે બી ની સાઈઝ એક સરખી છે અને એકદમ બી કલર વાળા છે મોબાઈલ નંબર. 98752 26390 બીજો નંબર. 93137 99682 એક ખાંડી ની કિંમત 28500 રાખેલ છે