હેવી સનેડો વેચવાનો છે
-10.5 નું હેવી turbo engine છે એકદમ નવો છે અને ખાલી 10 મહિના જ વાપરેલ છે હજી 14 મહિના એન્જિન, હાઇડ્રોલિક અને બેટ્ટરી ની ગેરંટી બાકી છે
- ફૂલ જવાબ દારી સાથે આપવાનો છે
- 2024 નું મોડલ છે
- અમરેલી ચિત્તલ ની બનાવટ છે
- ટાયર પણ 95% છે
- મહિન્દ્રા યુવરાજ ની હેવી સીટ નખવેલ છે
- બોલેરા નું હેવી depression નખાવેલ છે
- self start છે
- એમાને એમાં 4ઈંચ ના ગાળાની નાની મોટી જારી થઈ શકે
- કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી લેવાં આવો ત્યારે check કરવાની છૂટી છે
- બાવડું નો ડગે એ માટે સાંકળ બનાવેલ છે
- સાધન પણ છેઃ તુંગુ, પાંચ ડાઢા, રાપ, નાની મોટી ખેડ કરવાં દાતી ના ફારવા અને ખાતર વાવવા બે પાઈપ વાળુ ઓરણીયું છે,તુંગા માં મોટી જારી કરવા ફોલ્ડિંગ વાળા બે નાનાં તૂંગા અને પાંચ મોરપગા વગેરે
નોંધ - હજી વેચાયો નથી વેચાશે તો જાણ કરવા માં આવશે
ફોન કરવો નઈ 1 લાખ મા લેવો હોય તો જે આમાં કિંમત લખી છે એમાં લેવો હોય તો જ ફોન કરવો એમાં થોડો ઘણો ફેરફાર કરી આપીશું
સનેડો લેવાં માટે 99744 24721 પર call 📞કરવો
...વધુ વાંચો
Karansinh Makwana