દેગામ જમીન વેચવ...
પોરબંદર મહાનગર પાલિકા માં સમાવેશ થયેલા દેગામ ગામ માં પોરબંદર થી માત્ર 8 કિમિ દૂર હાઇવે થી 1 કિમિ અંદર ગામ માંથી આવતા રાજ રસ્તા ઉપર જ જમીન છે 4 વીઘા ને 5 ગુઠાં જમીન બવ સારી છે સગવડ માં કૂવો છે પાણી મીઠું ને સારું છે કૂવા માં 6 આડા દાર કરાવેલ છે રેવા અથવા ફાર્મ હાઉસ બનાવવા માટે સાંત વિસ્તાર છે જમીન ની ઉધડી કીંમત 60 લાખ માં નોર્મલ બેઠક થાય બીજે જમીન લેવાની હોવાથી તાત્કાલીક દેવાની છે ગરજાવ નથી રોકડા રૂપિયા માં દેવાની છે
...વધુ વાંચો
Raj Maher