• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Nikunj Keshod

  • Mar 02 '24 09:39 PM

શક્તિમાન મોબાઈલ શ્રેડર (ફુંકણી)

  • Nikunj Keshod ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

૨૦૨૪ મોડેલ નું ૬ બ્લેડ વાળું શક્તિમાન કંપની નું કપાસ-એરંડા-તુવેર ની સાંઠી નો ભૂકો કરવાનું મશીન માત્ર ૯૦ કલાક ડેમો માટે ચલાવેલું ટ્રોલી ભરવાનું અને ખેતર માં ઉડાડવા માટે ઓરીજનલ ભૂંગળું સાથે મૂળિયાં કાઢવાનું મોરપગું ૧ એક્સ્ટ્રા બ્લેડ નો સેટ અને પાના ૧૦૦% કંપની કંડીશન છે


₹ 198

સ્થળ : કેશોદ,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.