Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
જુનાગઢ
તબેલા માટે માણસ જોઈએ
Karasan Solanki
Dec 02 '24 09:16 PM
તબેલા માટે માણસ જોઈએ
Karasan Solanki ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
તબેલા માટે એક જોડી અથવા સિંગલ માણસ ની જરૂર છે 8 ભેશ દોવાની છે તબેલાનું બધું કામ કરવાનું કુલ 10 ઢોર છે પગાર 12000 આસપાસ
₹ 12000
સ્થળ : આંબલીયા,માણાવદર,જુનાગઢ
View All
તબેલા માટે માણસ જોઈએ
તબેલા માટે એક જોડી અથવા સિંગલ માણસ ની જરૂર છે 8 ભેશ દોવાની છે તબેલાનું બધું કામ કરવાનું કુલ 10 ઢોર છે પગાર 12000 આસપાસ
...વધુ વાંચો
Karasan Solanki
dubai mate partner
partner ni jaruru che
...વધુ વાંચો
Samir Memon
ખેતી કામ
ખેતી કામ કરતા આવડતું હોય તો આપડે કાયમી માટે.બે.તણ.માણસોનિ.જરૂરછે.ગામ.ટચ.જમીન.પાણી.લાઇટ.બધી.સુવિધા
...વધુ વાંચો
Kalpesh Bhai Kanjareya
back office executive
co-commerce Sector :- *Co commerce private limited* *Timeing:- 08:00am to 04:00pm* *Payment:- 19500/- to 28000/-* *Department according* *Work*:- - HR - CIG managers - supervisor - sales executive - order place department - Team leader - data manager - Management department Location. :- udaipur Rajasthan modasa Gujarat ( आपको या आपके यहां किसी को काम की जरूरत हो तो आप contact कर सकते हैं।) *For apply send your Resume*📄
...વધુ વાંચો
Rohit Suthar
centing kam
centing kam hoy to janavu 9313133329
...વધુ વાંચો
Rehan Khira
ડ્રાઈવ
ટ્રેક્ટર ના ડ્રાઈવ મા ટે ફોન કરો વાવેતર મા ફૂલ ફાવે 9726713322
...વધુ વાંચો
Rajashi Chatariya
ફોર વિલ ડ્રાઈવર
ફોર વ્હીલ ડ્રાઈવર ની ઝરૂર હોય તો કોઈ પણ ગાડી ચાલે લાઈસન્સ છે
...વધુ વાંચો
Rafai Azaz
સરદાર
માર્કેટિંગ માટે છોકરાની જરૂર છે સરદાર કંપનીનું માર્કેટિંગ કરવાનું છે ખેડૂત પાસે કમિશન ઉપર પેમેન્ટ હોય છે પોતાની બાઈક ની જરૂર પડે 9313827680
...વધુ વાંચો
Arvind Parmar
ફાર્મહાઉસ મા જગ્યા હોય તો કેજો
૧૦પાસ ( કપલ મા જગ્યા હોય તો) ફાર્મહાઉસ-બગીચો પાલ્ટી પ્લોટ મા જગ્યા હોય તો કેજો ભાવનગર આજુબાજુમા(ભાવનગરથી ૬૦થી ૭૦કીલોમીર સુધી )
...વધુ વાંચો
Harjibhai Makwana
હોટલ
હોટલ માં નોકરી જોયે 9 પાસ શુ ગામ ખોરાસા ગીર
...વધુ વાંચો
Ajay Bhai Makavana
cotton jining
કોટન જીનીંગ માટે મજૂર 5 ની જરૂર છે 12કલાક રોજ 350 કામ હરવુ રેવા માટે રૂમ લાઇટ રસોઈ માટે લાકડા ફ્રી મૉ?7573080554
...વધુ વાંચો
Vinesh Chauhan
ફિલ્ડ વર્ક દેખરેખ રાખવા
રહેવા જમવાનું અને પેટ્રોલનો ખર્ચો તથા બાઇક કંપની ઉપર ફિલ્મમાં સમગ્ર સૌરાષ્ટ્ર ચાલે ઓલ ગુજરાત ચાલે વ્યવસ્થિત માણસો યે જ મેસેજ કરવો બે વ્યકિત છીયે એમાં એકનો અનુભવ 7 વર્ષનો છે (સિક્યુરીટી ગાડ ફિલ્ડ વર્કનો નેશનલ સિકયુરીટ રાજકોટમાં) અને બીજો વ્યક્તી 12 પાસ છે જેને અનુભવ નથી પણ કામ કરી શકે એમ છે ટું વીલ ફોરવીલ લાયસન્સ પણ છે
...વધુ વાંચો
Takhatsinh Rajput
ડિલક્સ પાન રાજકોટ,
ડિલક્સ પાન માં માણસ ની જરૂર છે, રાજકોટ, જમવાનું રેવા નું અમારા ઉપર,
...વધુ વાંચો
Bhavin Bhai Ahir
વેચવાની છે
આખે પા વેચવાના છે
...વધુ વાંચો
જયેશ ભાઈ નકુમ
ભેસૂ ના તબેલા મટે જૉડિ ની જરુર
ભેંસોના તબેલા માટે જોડી ની જરૂર છે તબેલા નું બધું કામ કરવાનું 12000 પગાર
...વધુ વાંચો
Haresh Chavda
જમીન વાવવા માટે રાખવાની છે
શિયાળુ પાક વાવવા માટે રાખવાની છે જુનાગઢ કેશોદ માંગરોળ ની આજુબાજુ રાખવાની છે
...વધુ વાંચો
Narendarbhai Nakum
તબેલા મા કામ કરવા માટે
તબેલા ના કામ કરવા માટે 7 ભેંસ સે જેના કામ કરવા ના રેસે પગાર ફોન કરી ને પુસ્વો મો.7567390085
...વધુ વાંચો
Abhay Rathod
ખેતી કામ માટે માણસો જોઈએ છે.
દાહોદ કે mp સાઇડ ના ખેતી કામ માટે વાડીએ રહી શકે તેવા 2 કે ૩ જોડી માણસો ની કાયમી જરૂર છે. વાડીએ રહેવાની ફૂલ સગવડ છે.
...વધુ વાંચો
Shailesh Butani
8 ગાય ભેંસ છે ગોવાર જોયે છે
mo. 9978710729 yug ahir
...વધુ વાંચો
Yug Ahir
સરદાર
માર્કેટિંગ માટે છોકરા ની જરૂર છે ખેડૂત પાસે માર્કેટિંગ કરવાનું છે સરદાર કંપની નું ખાતર કમિશન ઉપર પેમેન્ટ હોય છે 9313827680
...વધુ વાંચો
Arvind Parmar
મારે રહેવાનું છે કંપની બાગ બગીચો
મારે રહેવાનું છે કંપની બાગ બગીચો હોટલ રેસ્ટોરન્ટમાં દેખરેખ માટે ફાર્મ હાઉસમાં પણ ચાલે માંગરોળ જૂનાગઢ જિલ્લામાં તાલાળા સોમનાથ વેરાવળ કેશોદ વંથલી માંગરોળ
...વધુ વાંચો
Soyab Bhata
જોબ જોઈએ છે.
M.A.,B.ed. (Hindi) ccc computer 12 pass commerce 10 years experience in the principal shree bhagavati primary school bhangar
...વધુ વાંચો
દેવસીભાઈ ગોજિયા
સરદાર
સેલ્સમેન માટે માણસોની જરૂર છે કમિશન ઉપર પેમેન્ટ હોય છે પોતાની બાઇકની જરૂર પડે ઉના તાલુકો કોડીનાર તાલુકો બન્ને તાલુકામાં સેલ્સમેન કરવાનું છે સરદાર કંપનીનું ખાતર નુ ખેડૂતો પાસે સેલ્સમેન કરવા
...વધુ વાંચો
Arvind Parmar
સ્ટોન ક્રશર (ભર્ડિયા) મા
ટ્રેકટર, લોડર, ડમ્પર,જેસીબી બ્રેકર ફાવતું હોય તેવા માણસ ની જરૂર છે
...વધુ વાંચો
Piyush Karavadra
ડ્રેગન ફ્રૂટની ખેતી
ડ્રેગન ફ્રૂટની ની ખેતી માં કામ કરી શકે તેવા કાયમી 2 થી 4 લોકો ની જરૂર છે.. પગાર પર અથવા મજૂર પર આવકાર્ય રહેવા ની સુવિધા ઉ્પલબ્ધ
...વધુ વાંચો
Dhandhalya Vishnu
kam ni jaru che
jamngar lalpur jamjodhpur bhamvad rajkot gondel junagadh morbi ,,,ebaju cale kam ,,karkhana hotel bagh bagic,,,ane khava piva revanu tmara upr rhese ,,pgar ,12000 hjar
...વધુ વાંચો
Kasam Ali Ghugha
સોનાની દુકાનમાં કામ કરે તેવા બે છો
પાસપોર્ટ હોવો જોઈએ બહાર જવા માટેનો છે
...વધુ વાંચો
Aagth Ram
તબેલામાં કામ કરવા માટે
તબેલામાં કામ કરવા માટે 1જોડી જોયે સે જેને તબેલા ના બથય કામ કરવા ના રેસે મો.7567390085 ફોન કરી પગાર પુસ્વો
...વધુ વાંચો
Kayum Khatumbara
draving mate mado
jamanagar ni aspas adar driving mate joye to call Karavo 2 will 4 will Licence complete ✅ DL No.GJ37 20220004207
...વધુ વાંચો
Nayan Parmar
koy pan
9 th pass
...વધુ વાંચો
Rahul Gadhvi
ડ્રાઇવર ની જરૂર હોય તો કહો
ડ્રાઇવર માટે ફોન કરો ટ્રેકટર ફોરવિલ બોલેરો છોટા હાથી કોઈ પણ વાહન ચાલક ની જરૂર હોય તો કહો લર્નિંગ લાઇસન્સ છે
...વધુ વાંચો
Mustak Bhatti
જમીન ભાગમા દેવાની સે
મારે જમીન 3 ભાગે વાવવા દેવાની છે ખેતીના અનુભવી માણસો જોય સે ડુગરી વાવી દીધી સે 9 વીઘા ની એક જોડી સાલે
...વધુ વાંચો
Suresh Khuman
driving Aathva operating hotelho
hu lodar no drivar chu and konsa na mill no opretar chu mare kam joye che koi pan kam chalse rehva mate roome aapvo padre hoy to kejo Number : 7990727550
...વધુ વાંચો
Devraj Maraj
Dubai job
Dubai ma baheno ni jarur che beauti parlour job mate experience jose ane certified parlour jose
...વધુ વાંચો
Samir Memon
જમીન માં ભાગિયો જોયે છે....
જમીન ભાગવું આપવું છે.. 3 ભાગે આપવું છે.15 વીઘા. રેવાની મકાન છે તમામ વવસ્તા છે... પાણી માં બોર કૂવો બન્ને છે ... અત્યારે મારે ભાગીદાર છે. ઉનાળે થી આપના નું છે. વાડીએ રહી શકે તેવા જોડી( kpal) જોયે ... વાવેતર માં 3 પાક લય છે... સારા ભાગીદાર ની જરૂર છે .. જેને ખેતી માં અનુભવ હોવો જોરુરી છે.....આજીવન આપવા નું છે ભાગીદારી .. વધારે માહિતી માટે કોલ કરો
...વધુ વાંચો
મનુ ભાઇ સોલંકી
ગૌશાળા માટે ગોવાર ની જોડી ની જરૂર
ગૌશાળામાં ગાયોની સંભાળ રાખી શકે તેવી એક જોડીની જરૂર છે તો વહેલી તકે.
...વધુ વાંચો
Rameshbhai Ardeshna
ટ્રેક્ટર ડ્રાઇવર જોઈએ છે
ટ્રેક્ટર ડ્રાઇવર પગાર 10000 પોરબંદર સિટીમાં ચલાવવાનું savare 8 thi sanje 7 sudhii.
...વધુ વાંચો
Manish Odedara
નોકરી તાત્કાલિક
બે માણસ સીએ તબેલામાં કામ જોવે સે દૂધ કરતા નથી આવડતું અને બધું કામ ફાવે છે નિન વડવાનું અને વહેદુ કરવાનું બે માણસ નો પગાર 20000 છે ફાયનલ જેને કામ ની જરૂર છે તેને જ ફોન કરવો
...વધુ વાંચો
Ana Bhuriya
હેલપર ની જરુર છે
હેલપર ની જરૂર છે પેટ્રોલપંપ માં હેલપર નું કામ કરી શકે તેવા માણસ ની જરૂર છે (નોંધ - ખંભાળિયા ની આજુ બાજુ રહેતા વ્યક્તિ એજ સંપર્ક કરવો )
...વધુ વાંચો
Vishal Ahir
ક્યાંક સારી કંપનીમાં જગ્યા કેજો
10 pass english power full
...વધુ વાંચો
Vishal Jada
મારે નોકરી ની જરુ સે
મારે નોકરી મળી નથી જોકોય ના ધ્યાન માં કોય નોકરી હોય તો મને જાણ કરવા વિનંતી છે. હું 10 નાપાસ સુ તો કોઈ કામ ફાતું નથી સિકાવડ સે તો આવડી જાય સે તો 10નાપાસ વળી નોકરી હોય તો મને જાણ કરવા વિનંતી મારો નંબર સે.7096141936 માને કોલ કરો. જય માતાજી જય દ્વારકાધીશ
...વધુ વાંચો
ચિંતન વઘાસીયા
ice cream sale men
10 પાસ ફોરવિલ આવડે એવા 2 ભાઈ ની જરૂર સે પગાર 15000 હજાર. ઓકે પોરબંદર મો ૮૩૪૭૮૩૬૦૬૦
...વધુ વાંચો
Alpesh Rathod
મજુર જોઈ છે
કપાસ વીણવા માટે મજૂર જોઈએ છે 20 25 જણા રોજ 500 એક જણાનું મોબાઈલ નંબર 97 2 49 60642
...વધુ વાંચો
કરણ સિહ ડોડીયા
ગૌવ શાળા
ગૌવ શાળા મા જરુર હોય તો કહેજો માળિયા હાટિના ના આજૂ બાજુ ના ગામ મા ગોવાર નિ -- મો 9998464090
...વધુ વાંચો
મુરો કોડીયાતર
dubai ma partner ni jarur che
dubai business
...વધુ વાંચો
Samir Memon
મારે ઘઉં વાવવા માટે જમીન રાખવી
મારે ઘઉં આવવા માટે જમીન રાખવી છે અથવા ત્રીજા ભાગે રાખવી છે અથવા ઘઉં માં પાણી વાળવા માટે રાખવી છે શિયાળુ પાક ધાણા વાવવા માટે માંગરો કેશોદ આજુબાજુ
...વધુ વાંચો
Soyab Bhata
valdar
fabrication Kam kare sake tvo
...વધુ વાંચો
Keshu Modhavadiya
તબેલામાં કામ કરવા માટે
1 હોય તો પણ અને 2 હોય તો પણ સલે રહેવાનું જમવાનું અમારા પર પગાર 12000 આપવામાં આવશે
...વધુ વાંચો
Abhay Rathod
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ