સોન કપિલા ગાય
સોન કપિલા ગાય વેચવાની છે 20 થી 22 દિવસની કાચી ગયા વેતરમાં સાત થી 7:30 l દૂધ હતું ટોટલ જાતની જવાબદારીમાં આપવાની છે ચારે ચાર આચાર કમ્પલેટ છે સાવ સોજી છે ઓરીજનલ કપિલા ગાય કોઈપણ જાતનો ફોલ્ડ નથી ગેરંટીથી સાથે આપવાની છે
...વધુ વાંચો
થોભણ ભારાઈ