Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
રાજકોટ
CNC Opretar
Laxman Bhai Patel
Jan 10 '25 07:44 AM
CNC Opretar
Laxman Bhai Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
CNC Opretar & Suparvaisar ki jarurat he
₹ 18000
સ્થળ : મેટોડા,લોધીકા,રાજકોટ
View All
નોકરી જોય અરજડ
મારે અમદાવાદમા નોકરીયોય અરજટ
...વધુ વાંચો
Parbat Chavda
તબેલા મા કામ કરવા માટે
તબેલા ના કામ કરવા માટે 7 ભેંસ સે જેના કામ કરવા ના રેસે પગાર ફોન કરી ને પુસ્વો મો.7567390085
...વધુ વાંચો
Abhay Rathod
CNC Opretar
CNC Opretar & Suparvaisar ki jarurat he
...વધુ વાંચો
Laxman Bhai Patel
છોકરી યુ ની જરૂર છે
કેટરસ મા 330 રોજ junagadh વોટસએપ મેસેજ કરવો
...વધુ વાંચો
Ravi Bavaji
koy pan Kam chale
Junagadh assa pass hoy to coll karvo oll raundr kam
...વધુ વાંચો
Vimal Bariya
production
8pass, 10 pass, 12 pase,ITI, DIPLOMA, ENGINEERING,ETC ELECTRIC WORK KARI CHAKE TEVA MAN JARUR CHEE
...વધુ વાંચો
Jignesh Patel
વેલ્ડીંગ ફેબ્રિકેશન
ગમે તેવી ડિઝાઇન કરી આપશું વેલ્ડીંગ અથવા ફેબ્રિકેશન કામ કરી આપશું
...વધુ વાંચો
Ajay Makadiya
કારીગર અથવા હેલપર જોયે છે
ઇલેક્ટ્રિક હાઉસ વાયરીંગ માટે કારીગર અથવા હેલપર જોયે છે સુરત બાજુ આવી સકતા હોય તેજ કોલ કરે મેસેજ નો કરવા કોલ કરવો
...વધુ વાંચો
Solanki Vinod
માણસ જોયે છે
ઈલેક્ટ્રીક કામ માટે હેલપર જોયે છે
...વધુ વાંચો
વિર આહીર
નોકરી
કામ જોએછે માણસ ની જરુર હોય તો કોલ કરવો રાજકોટ માં હોય તો ચાલે રહેવા જમવા સગવડ હોવી જોઈએ
...વધુ વાંચો
Chetan Rathva
જમીન ઉનાળુ સીઝન માટે રાખવાની છે
ઉનાળુ સીઝન વાવેતર માટે ઉધળ અથવા ભાગ માં રાખવાની છે ૨૦-૫૦ વીઘા સુધી હાલે
...વધુ વાંચો
Narendarbhai Nakum
Accounting and management
job requirement me
...વધુ વાંચો
Pratap Vansh
any car driver and any 12 pass
12 th pass
...વધુ વાંચો
Noor Nobe
વૅલડર
વૅલડરનીજરુરવૉયતૉ. મીગવૅલડીગફાવૅસૅ. સાદુવૅલડીગફાવૅશૅ. 6351525602
...વધુ વાંચો
અજરૃદીન સેતા
ભંગારની વસ્તુ નોખી પાડવી લેડીઝ માટ
ગુજરાતી લખતા વાંચતા આવડે એટલે હાલે
...વધુ વાંચો
Raj Bhai Rajygaru
ફાઈબર લગતું કામ કરી આપશું
ફાઈબર કામ હોય તો કોલ કરવો
...વધુ વાંચો
Abubakr Vanth
પીએફ ઉપાડવા માટે
નોકરી કરતા લોકો ને કંપની મા પીએફ કપાતું હોય તો પીએફ ઉપાડવા માટે કૉલ કરો. ૯૭૨૨૭૯૭૫૯૭ PF WITHDRAWAL ADVANCE CLAIM SETTLEMENT FINAL CLAIM SETTLEMENT PENSION CLAIM SETTLEMENT UAN ACTIVE KYC UPDATE ADHAR NO UPDATE MO.9722797597
...વધુ વાંચો
Kana Hathaliya
તબેલા માં માણસ રાખવાનો છે
10 ગાયો છે
...વધુ વાંચો
Viral Dodiya
ઇલેક્ટ્રીક કામ માટે
કારીગર અથવા હેલ્પર જોયે બાર આવિ સકે તેવા વ્યક્તિ એ ફોન કરવો
...વધુ વાંચો
Solanki Vinod
ટ્રેક્ટર રીપેરીંગ સર્વિસ(હેલ્પર)
વૃંદાવન ટ્રેક્ટર (ધોરાજી) ટ્રેક્ટર શોરૂમ POWERTRAC, STEELTRAC, DIGITRAC. ધોરાજી ની આજુબાજુ રેવાનું હોવું જોઈએ. કામ:- ટ્રેક્ટર રીપેરીંગ (હેલપર) ઑયલ સર્વિસ કરવાની. પગાર ધોરણ:- 4000 થી 11000 રહેશે(લાયકાત પ્રમાણે)
...વધુ વાંચો
Shyam Radadiya
આઈસ ક્રીમ કંપની મા કામ સે
10 માણસ ની જરૂર સે લેડીજ જેન્સ બને સાલે પગાર 12000 થી 16000
...વધુ વાંચો
Rahul Ahir
fharm
8 pass
...વધુ વાંચો
Rahul Parmar
draving four wheeler
12
...વધુ વાંચો
Digubha Darbar
ઘરે બેઠા ઓનલાઈન કામ
મારે એવા લોકો ની જરૂર છે જે ઘરે બેસીને કામ કરી શકે કોઈ લાયકાત કે કોઈ અનુભવ ની જરૂર નથી ગુજરાતી અને હિન્દી આવડવું જોઈએ કલાક કે બે કલાક સુધી કામ કામ માટે ટ્રેનીંગ આપવામાં આવશે 3 દીવસ ની ટ્રેનીંગ ઇન્ટ્રેસ ધરાવતા લોકો જ કોન્ટેક્ટ કરે ખોટા કોઈએ મેસેજ કે ફોન ના કરવા
...વધુ વાંચો
Ruturajsinh Jadeja
ફાર્મહાઉસ માટે કપલ ની જરૃર છે
ભૅસ નો તબેલો ચારી સકે તથા વાડી કામ સાથે છુટક કામ Mo :- 6354384999
...વધુ વાંચો
Ajaysinhji Jadeja
solanki Ramesh
મંજુર.માટે.ફોન.કરો..9067452362
...વધુ વાંચો
રમેશ સોલંકી
નોકરી
મારે કોઇપણ જગ્યાએ ફામૅહાઉષ માં દેખ દેખ રાખવા માટે રેવાનુ છે થોળુઘણુ કામકાજ પણ કરી આપીશ પાણી વારવુ ટેકટરે સાતી હાકવુ હોય તો
...વધુ વાંચો
કેશુભાઈ મેર
જમીન ઉનાળુ સીઝન માટે રાખવાની છે ઉ
જમીન ઉનાળુ સીઝન માટે રાખવાની છે ઉનાળુ સીઝન વાવેતર માટે ઉધળ અથવા ભાગ માં રાખવાની છે ૨૦-૫૦ વીઘા સુધી હાલે
...વધુ વાંચો
Kagda Kanaksinh
15000 pagar 1,2 Manas hoi tya
patrol pump nokri joye Reva jamva nu
...વધુ વાંચો
Viram Goraniya
કામ
કામ જોએઅછે ખેતી કામ હોટલ અથવા કોઈ પણ કામ ચાલે એકજન ની જરૂર હોય છે કોલ કરે કારણ કે વધારે માણસો નથી એટલા માટે
...વધુ વાંચો
Chetan Rathva
તબેલા મા માણશ ની જરૂર છે
તબેલા મા માણશ ની જરૂર છે
...વધુ વાંચો
રામ ભુતીયા
રાજકોટ
રાજકોટ માં દુકાન માં કામ કરી શકે તેવા સોકરા ની જરૂર સે 2
...વધુ વાંચો
Kartik Zinzuvadiya
jcb ઓપરેટર ની જરુર છે
મોડલ 2013 નુ છે પગાર ધોરણ ફોન ઉપર થાસે
...વધુ વાંચો
Lakhubha Sumaniya
jcb ઓપરેટર ની જરુર છે
પગાર ધોરણ ફોન ઉપર થાસે
...વધુ વાંચો
Lakhubha Sumaniya
મારે રહેવાનું છે કંપની બાગ બગીચો
મારે રહેવાનું છે કંપની બાગ બગીચો હોટલ રેસ્ટોરન્ટમાં દેખરેખ માટે ફાર્મ હાઉસમાં પણ ચાલે માંગરોળ જૂનાગઢ જિલ્લામાં તાલાળા સોમનાથ વેરાવળ કેશોદ વંથલી માંગરોળ
...વધુ વાંચો
Soyab Bhata
નોકરી
કોયપણ જગીયા એ રાતની સીકયોરેટી જરુર હોયતો કેજો
...વધુ વાંચો
કેશુભાઈ મેર
સેલ્સમેન
ગ્રેજ્યુટ,ત્રણથી પાંચ વર્ષનો અનુભવ 8238132514
...વધુ વાંચો
Parth Rabadiya
રસોયા અને ચા નું કાઉન્ટર
ચા સ્ટોલ અને ગુજરાતી રસોયા ચા ફાકી નો સ્ટોલ માટે તથા ગુજરાતી રસોયા અને હેલપર સ્વતંત્ર રીતે ચા ફાકી નો સ્ટોલ સંભાળી શકે તેવા માણસ જોઈએ છે સ્ટોલ ભાડેથી અથવા ભાગીદારીથી મળશે...
...વધુ વાંચો
Shantilal Sureliya
jcb નો ડ્રાઈવર જોયે છે
jcb નો ડ્રાઈવર જોયે છે લોકલ કામ માં હાંકવા નું છે પગાર 20000 હજાર ને પાદ ફાકી
...વધુ વાંચો
Raju Lagariya
Gujarati
chalo Jamnagar jilo Jamnagar aur Laga
...વધુ વાંચો
Habib Sha Shekh
ખેતી માં ભાગીદાર જોયે છે....
મારી પાસે 25વીઘા જમીન છે.15 વીઘા માં ભાગ આપવાની છે. 10 વીઘા ઘરે વાવવાનું છે....... એક અનુભવી જોડી(કપલ) ની જરૂર છે . રહેવાની સુવિધા કરી આપીશ. 2 ટ્રેકટર છે કૂવો , બોર છે . ટોટલ વવહતા છે.ને આજીવન આપવાનું છે 3 ભાગે ... બાકી ની માહિતી કોલ કરજો આપીશ... એક બીજી વાત k ભાગીદારી તો સોમસે થી આપવા નું છે.. પણ અત્યારે સારો ને અનુભવી માણસ મળી જાય. ફ્રૂબરૂ મળી ને વાત ચીત કરી શકાય... .
...વધુ વાંચો
મનુભાઇ સોલંકી
કામ
નોકરી જોઈએ છે કંપની કારખાના હોટલ બાગમાં કોઈ પણ કામ ચાલે રહેવા જમવાની સગવડ હોય તો ચાલે
...વધુ વાંચો
Chetan Rathva
solar fitting mate call me
kw thi mega wolt sudhi fitting Kari aapsu bhav thi
...વધુ વાંચો
Husen Hingora
ડ્રાઈવર
લોડર અને 6 વીલ વાડુ ડમ્ફર ચલાવી શકે તેવા ડ્રાઈવર ની જરુર છે બેય આવડતા હોય તે કોન્ટેક કરો
...વધુ વાંચો
Arjun Parmar
JCB Na Helpar ma Jagiya Hoy to
50% Masin Hak ta aav De chhe
...વધુ વાંચો
Darshan Ravaliya
kam joye che reva mate room
kam joy che rehva mate ane kam joy che driving ma lodar fave che baki majuri kam pan chale kheti kam shivay game e kam chale call 7990727550
...વધુ વાંચો
Devraj Chanpa
પરસુરન કામ માટે
ice cream કંપની મા કામ કરવા માટે પગાર 12000 થી 16000
...વધુ વાંચો
Rahul Ahir
તબેલા મા માણશ ની જરૂર છે
તબેલા મા માણશ ની જરૂર છે દોવા વારા ની
...વધુ વાંચો
રામ ભુતીયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ