મનુભાઇ સોલંકી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મારી પાસે 25 વીઘા જમીન છે. એક અનુભવી જોડી(કપલ) ની જરૂર છે . રહેવાની સુવિધા કરી આપીશ. 2 ટ્રેકટર છે કૂવો , બોર છે . ટોટલ વવહતા છે.ને આજીવન આપવાનું છે 3 ભાગે ... બાકી ની માહિતી કોલ કરજો આપીશ...