• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
car for sell
car for sell
car for sell
car for sell
car for sell
car for sell
  • Rajesh Rughani

  • Dec 19 '24 11:04 PM

car for sell

  • Rajesh Rughani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

HYDROLIC SEAT CONTROL ADJUSTMENT DRIVER SIDE NEW TYRE NEW BATTERY FULL INSURANCE 08/10/2025 6AIRBAG CRUISE CONTROL AUTO WIPER DRIVER AUTO SEAT CONTROL COMPANY FITTED MEGWEL FRONT AND REAR PARKING SENSOR INBUILD TOUCH SCREEN AINFOTAINMENT SYSTEM ABS/EBD/BA/ESP/TC/TSC AUTOMATIC HEADLAMPS LIGHTON VANITY MIRRORS FRONT AND REAR TYPE DISCBREAK


₹ 411000

સ્થળ : જેતપુર,રાજકોટ

શોરૂમ કન્ડીશન વન ઓનર optra
બધી માહિતી વાંચી ને જ કોલ કે મેસેજ કરવો. એક્સચેન્જ માં નાની ડીઝલ કે cng કાર ચાલશે સેમ મોડેલ ને સેમ બજેટ માં સારી કન્ડીશન હોય તો જ. 2011 મોડેલ ડીઝલ વન ઓનર બેટરી 2 વર્ષ ની ગેરેંટી માં છે ટાયર 75 ટકા એસી ચાલું સસ્પેશન સારા એન્જિન પેટી પેક પાર્સિંગ ચાલું 2026 સુધી અંદર બહાર બિલકુલ ક્લીન ગાડી સડો નથી 120 સ્પીડ માં ચલાવી લેવાની છૂટ. ઓઇલ પણ બદલવા પૂરતું નથી એડવોકેટ ની ગાડી છે ગાડી માં કોઈ જાત નો ખર્ચ નથી એટલે મફત નાં ભાવ ની ઓફર આપી પોતાની કિંમત ઘટાડવી નહિ. ગાડી પાર્કિંગની તકલીફ અને સાંકડા રસ્તા નાં લીધે વેચવાની કે બદલવાની છે બાકી કોઈ ફોલ્ટ કે ગરજ થી વેચવાની નથી. ભાવ માં માન રહી જશે પણ ફાલતુ ઓફર જરા પણ નાં આપવી.
...વધુ વાંચો
હિરેનભાઈ ભટ્ટ
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.