Vager SuOm ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વછેરી ના સાટા કરવાના છે
સાટા મા કાન અડી જાય એવું જનાવર લેવાનુ છે ઘોડી ઘોડો વછેરી વછેરો હાલે
ચાલુ થાણની ગજા વારી ઘોડી હોયતો ચાલે પગે નબળી હસે તો ચાલસે
વછેરી છે 22 મહીના ની