Mahesh Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
37 નંબર ની 12 દિવસ ની કાચી ગીર ગાય વેચવાની છે
40000 રૂપિયા માં દેવાની છે
57 નંબર ની ઓડકી પણ દેવાની છે
કિંમત 25000
જાતવાન ગાયો છે. બધી જ જવાબદારી થી આપવાની છે
બન્ને સાથે દેવાની છે.
મો 7016939289