ઇ.એમ. હરિયાલી મેપલ ઇ.એમ. ૧
➡️ મેપલ ઇ.એમ. હરિયાલી બાગાયતી પાક, ખરીફ પાક, શાકભાજી તથા કુલછોડ માટે :
ઇ.એમ. એટલે અસરકારક સુક્ષ્મ જીવો મેપલ (EMRO JAPAN) ઇ.એમ. એ કુદરતી રીતે ઉત્પન્ન થતા જીવંત સુક્ષ્મજીવોનું બનેલું છે.
બંધારણ :- મેપલ ઇ.એમ. ૧ હરિયાલીમાં ઘણા પ્રકારના ઉપયોગી જીવાણું હોય છે, જે સુશુપ્ત અવસ્થામાં હોય છે. અને તે આ પ્રકારના હોય છે.
૧. પ્રકાશ સંશ્લેષણ ઉત્પન્ન કરનાર જીવાણું.
ર. લેકટીક એસીડ બેકટેરીયા (જીવાણું)
૩. યીસ્ટ (ફુગ)
૪. બીજા મદદરૂપ જીવાણું
➡️ પ્રકાશ સંશ્લેષણ ઉત્પન્ન કરનાર જીવાણુઓ :
આ જીવાણુઓ જમીનમાં રહેલ શકિત અને સુર્યપ્રકાશની મદદથી એમીનો એસીડ, ન્યુકલીક એસીડ,
શર્કરા અને બીજા જૈવીક જીવોને ઉત્પન્ન કરે છે. એમીનો એસીડની મદદથી આ જીવાણુંઓ જમીનમાં
વામ (VAM) વધારે છે. આ જીવાણું પાકને ફોસ્ફરસ સહેલાઇથી મળી રહે તેમાં મદદ કરે છે. આ જીવાણું સાથે
રાયઝોબીયમ અને એજોબેકટર જમીનમાં રહે છે. જે હવામાં રહેલ નાઇટ્રોજનમાં ઉપલબ્ધ કરે છે.
➡️ લેકટીક એસીડ બેક્ટેરીયા (જીવાણું) :
આ જીવાણું યીસ્ટ (કુગ) અને પ્રકાશ સંશ્લેષણ જીવાણુંની મદદથી લેકટીક એસીડ ઉત્પન્ન કરે છે. આ
લેકટીક એસીડ નુકશાન કરતા જીવાણું જેવા કે ફયુઝેરીયમ અને નીમેટોડનો નાશ કરે છે, અને સેન્દ્રીય ખાતર
ના કોહવાણમાં મદદરૂપ થાય છે.
➡️ યીસ્ટ (કુગ) :
ઉપરના બંને જીવાણુંઓ સેન્દ્રીય ખાતર અને શર્કરામાંથી ફાયદાકારક ઉત્પાદકનો ઉપયોગ કરે છે અને જે
યીસ્ટને ઉત્પન્ન કરે છે. જે હોર્મોન્સ અને એન્ઝાઇમને પેદા કરે છે. જે કોષ અને સફેદ મૂળનો વિકાસ કરે છે.
ઉપરના આ જીવાણુંઓ જમીનમાં અને પાકમાં યોગ્ય માત્રામાં સાથે રહીને ચમત્કાર સર્જે છે.
➡️ જમીનમાં આપવાથી થતા ફાયદા :
• તે જમીનમાં પીએચનું નિયંત્રણ કરે છે. જે જમીનની ભૌતિક પરિસ્થિતી સારી કરે છે તથા બધા જ પોષક
તત્વોને ઉપલબ્ધ કરે છે.
• તે જમીનમાં પાણી સંગ્રહવાની શકિતનો વધારો કરે છે.
• તે સફદ મુળની સંખ્યા વધારે છે તથા પોષક તત્વો ને ખેંચવામાં મદદ કરે છે.
તે જમીનમાં નુકશાન કરતા જીવાણુંનો વિકાસ અટકાવે છે અને જેને પરિણામે આપોઆપ રોગને મટાડી
અને સુકારા સામે રક્ષણ મળે છે.
• તે સુક્ષ્મજીવોની સંખ્યા વધારે છે અને તેથી અસરકારક જૈવીક જમીનમાં રૂપાંતર થાય છે.
• તે જમીનમાં સેન્દ્રીય ખાતરનું ઝડપથી કોહવાણ કરે છે તથા છોડના ભાગોને પણ ઝડપી કોહવી નાખે છે.
• મેપલ ઇ.એમ. ૧ ના વપરાશથી રાસાયણીક ખાતરનો ખર્ચ ઘટાડી શકાય છે.
➡️ છોડ ઉપર છંટકાવ -
૧. પ્રકાશ સંશ્લેષણથી જીવાણું પાંદમાં ખોરાક બનવાની પ્રક્રિયાને વધારવામાં મદદરૂપ થાય છે. જેને કારણે
પાન લીલું અને જાડુ બને છે તથા જે ફુગના આક્રમણથી બચાવે છે.
ર. ઇ.એમ. ૧ ની જૈવિક પ્રકૃતિ હોવાથી તે નુકશાન કારક જીવાણું ને ઘટાડે છે.
૩. તે કોષ નું કદ અને ગુણવતામાં વધારો કરે છે.
૪. ફળોની સંખ્યામાં વધારો કરે છે તથા ફળને ખરતા અટકાવે છે.
૫. ઉત્પાદન શકિત વધારે છે.
૬. તે તૈલી ટપકાનો રોગ અટકાવે છે.
➡️ વપરાશનો સમય (જમીનમાં) :
પ્રથમ પીયતથી લણણી સુધી, ૧૫ દિવસના અંતરે : ૧ લીટર /૧ એકરે.
➡️ છંટકાવ :
ફુલ બેસવા સમયે ઃ રર થી ૪૫ દિવસે : 5ml/લી, પાણી-૧૫ દિવસના અંતરે,
કુળ બંધાવાના સમયે ઃ ૪૬ થી ૮૦ દિવસે : 5ml/લી. પાણી-૮ દિવસના અંતરે.
કુળ વિકાસના સમયે : ૮૧ થી ૧૭૦ દિવસે : 5ml/લી. પાણી-૪ દિવસના અંતરે.
જંતુનાશક અને ફુગનાશક દવાના છંટકાવ માટે ૪ થી ૫ દિવસનું અંતર રાખવું.
...વધુ વાંચો
Anilkumar Ramani