Suhag Sidapara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
12 પશુ છે. 8 ભેસ ને 4 ગાય બાકી નાના પાડું છે.10 પશુ દોવા દયે છે. કામ માં પશુ દોહવાના , પાવા ના નીરન કરવાની એક ટાઈમ સૂકી ને એક ટાઈમ લીલી નીરણ વાઢી ને કરવાની ને વહિદુ કરવાનું.
પગાર 15000 રહેવા નું અમારા પર વહેલા તે પહેલા સંપર્ક કરો.