શક્તિમાન મોબાઈલ શ્રેડર (ફુંકણી)
૨૦૨૪ મોડેલ નું ૬ બ્લેડ વાળું
શક્તિમાન કંપની નું કપાસ-એરંડા-તુવેર ની સાંઠી નો ભૂકો કરવાનું મશીન
માત્ર ૯૦ કલાક ડેમો માટે ચલાવેલું
ટ્રોલી ભરવાનું અને ખેતર માં ઉડાડવા માટે ઓરીજનલ ભૂંગળું સાથે
મૂળિયાં કાઢવાનું મોરપગું ૧
એક્સ્ટ્રા બ્લેડ નો સેટ અને પાના
૧૦૦% કંપની કંડીશન છે
...વધુ વાંચો
Nikunj Keshod